| 121. |
જયારે ડાયક્લોરિન વાયુની સોડીયમ હાયડ્રોકસાઈડના મંદ અને ઠંડા દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નીપજો _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 122. |
બ્લીચિંગ પાઉડરના સંઘટકો _____ છે.
|
||||||||
|
Answer:
Option (d) |
| 123. |
xx' ના જળવિભાજનથી ( x=મોટા કદનું હેલોજન તત્વ અને x'=નાનાં કદનું હેલોજન તત્વ) _____ ઉદભવે છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 124. |
નીચેના પૈકી કયો ફલોરાઈડ શક્ય નથી ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 125. |
XeO3 નો આકાર અને ઝેનોન પરના અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા _____ છે.
|
||||||||
|
Answer:
Option (b) |
| 126. |
XeO3 , XeOF4 , અને XeF6 પૈકી Xe પાસે સમાન અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મો ધરાવતા સંયોજનો _____ છે.
|
||||||||
|
Answer:
Option (d) |
| 127. |
ક્લોરિન પરમાણુ તેની ત્રીજી ઉતેજીત અવસ્થામાં ફલોરિન સાથે પ્રક્રિયા કરી x સંયોજન બનાવે છે. તો x નું સુત્ર અને આકાર _____ થાય.
|
||||||||
|
Answer:
Option (c) |
| 128. |
સલ્ફર એ S2 તરીકે અસ્તિત્વમાં નથી, કરણ કે _____
|
||||||||
|
Answer:
Option (c) |
| 129. |
Si, Ge, Sn, અને Pb ના ડાયહેલાઈડની સ્થિરતાનો સાચો ક્રમ જણાવો.
|
||||||||
|
Answer:
Option (a) |