| 61. |
મધ્યસ્થ ધાત્વીય આયનનો સવર્ગ-આંક છ ધરાવતા સંકીર્ણ FeCl3.4NH3 માંથી એમોનિયા વાયુ દૂર થતો નથી પરંતુ AgNO3 ના જલીય દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે, તો તે સંકીર્ણનું IUPAC નામ કયું હશે ?
|
||||||||
|
Answer:
Option (d) |
| 62. |
[Cr(en)2Cl2]NO3 નું IUPAC નામ કયું છે ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 63. |
Co ના સહસંયોજક સંયોજનની નાઈટ્રાઈટો આણ્વીય સૂત્ર જે પાંચ (NH3) અણુઓ, એક નાઈટ્રાઈટો ગ્રુપ અને બે કલોરિન અણુઓ, એક જ Co પરમાણુ ધરાવે છે. આ એક મોલ સંયોજન જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયન ઉત્પન્ન કરે છે. AgNO3 ના વધુ પ્રમાણ સાથે પ્રક્રિયા કરી મોલ AgCl ના અવક્ષેપ મળે છે. સંયોજનની આયોનિક સંરચના કઈ છે ?
|
||||||||
|
Answer:
Option (c) |
| 64. |
[Pt(NH3)3Br(NO2)Cl]Cl નું IUPAC નામ _____ .
|
||||||||
|
Answer:
Option (c) |
| 65. |
ડાયકલોરાઈડો બિસ (યુરિયા) કોપરનું સૂત્ર _____ .
|
||||||||
|
Answer:
Option (d) |
| 66. |
K3[FeIII(CNx)(C2O4)y] માં x અને y નાં મૂલ્યો અનુક્રમે _____ .
(1) x = 4, y = 1 (2) x = 2, y = 2 (3) x = 2, y = 4 (4) x = 4, y = 4
|
||||||||
|
Answer:
Option (a) |
| 67. |
પોટેશિયમ ડાયએમિડો ડાયસાયનેટો ડાયકાર્બોનિલ કોબાલ્ટેટ (III) નું બંધારણીય સૂત્ર _____ થાય.
|
||||||||
|
Answer:
Option (a) |
| 68. |
નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 69. |
નીચેનામાંથી કયું સંકીર્ણ ફેસિયલ-મેરિડીયોનલ સમઘટકતા દર્શાવી શકે છે ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 70. |
નીચે આપેલા પેૈકી ક્યા સંકીર્ણની પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાતી નથી ?
|
||||||||
|
Answer:
Option (d) |