સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 31 to 40 out of 85 Questions
31.
જો [x] એ પૂર્ણાક ભાગ વિધેય હોય અને x=x-x તો fx=x+∑r=1100x+r100 =_____
(a) 4[x]+{x}
(b) 2x
(c) x
(d) 4[x]+100{x}
Answer:

Option (c)

32.
ધારો કે f:N→Y, fx=4x+3 જ્યાં Y=4x+3/x∈N જો f નું વ્યસ્ત મળતુ હોય અને તે g:Y→N હોય તો =_____
(a) gy=y-34
(b) gy=3y+43
(c) gy=4+y+34
(d) gy=y+34
Answer:

Option (a)

33.
જો f:R→R, fx=x2+2x+1 અને g:R→R તથા fgx=x2+6x+9 તો g(2)=_____
(a) 4
(b) 9
(c) 5
(d) 8
Answer:

Option (a)

34.
વિધેયો f:R→R, fx=2x+12 અને g:R→R, gx=x-2 માટે gof23=
(a) 56
(b) -65
(c) 65
(d) -56
Answer:

Option (d)

35.
A=1,2,3, B=1,4,9, f:A→B, fx=x2 તો f-1=_____
(a) {(1,1),(2,2),(3,3)}
(b) {(1,1),(2,4),(3,9)}
(c) {(1,1),(4,2),(9,3)}
(d) {(1,1),(2,4),(9,3)}
Answer:

Option (c)

36.
A=1, 2, 3,..., 10, S=x, y | y=2x કેવો સંબંધ છે ?
(a) સ્વવાચક છે.
(b) સંમિત છે.
(c) પરંપરિત છે.
(d) આ પૈકી એક પણ નહિ.
Answer:

Option (d)

37.
ગણ R પર S આ પ્રમાણે વ્યાખ્યાયિત છે: a, b∈S⇔1 + ab>0,∀ a, b∈R,  તો S _____
(a) સામ્ય છે.
(b) સ્વવાચક અને પરંપરિત છે પણ સંમિત નથી
(c) સ્વવાચક અને સંમિત છે પણ પરંપરિત નથી
(d) સ્વવાચક અને સંમિત છે પણ પરંપરિત છે
Answer:

Option (c)

38.
A=1, 2, 3, ..., 14, 15, S= x, y | y=5x; x, y∈A, તો S _____
(a) સ્વવાચક છે, સંમિત અને પરંપરિત નથી.
(b) સ્વવાચક અને સંમિત છે પરંપરિત નથી.
(c) સ્વવાચક, સંમિત, પરંપરિત છે.
(d) સ્વવાચક,સંમિત તેમજ પરંપરિત નથી.
Answer:

Option (d)

39.
ધારો કે, L એ XY સમતલમાં આવેલ રેખાઓનો ગણ છે.નીચેના પૈકી કયો સંબંધ સામ્ય છે ?
(a) xSy ⇔ x ⊥ y
(b) xSy ⇔ x ΙΙ y
(c) xSy ⇔ x = y અથવા x ΙΙ y
(d) xSy ⇔ x = y અથવા x ⊥ y અથવા x ΙΙ y
Answer:

Option (d)

40.
f : R → R, f(x) = 2 - 3x માટે f _____.
(a) એક-એક છે,વ્યાપ્ત છે
(b) એક-એક છે,વ્યાપ્ત નથી
(c) એક-એક નથી,વ્યાપ્ત છે
(d) એક-એક નથી,વ્યાપ્ત નથી
Answer:

Option (a)

Showing 31 to 40 out of 85 Questions