સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 21 to 30 out of 85 Questions
21.
f:-1, 1-1, 1, f(x)=xx એ_____
(a) એક-એક અને વ્યાપ્ત છે.
(b) અનેક એક અને વ્યાપ્ત છે
(c) અનેક એક છે અને વ્યાપ્ત નથી.
(d) એક એક છે અને વ્યાપ્ત નથી.
Answer:

Option (a)

22.
A={5, 6, 7, 8} ગણ સંબંધ S નીચે મુજબ વ્યાખ્યાયિત છે: S={(5, 6),(6, 6),(5, 5),(8, 8),(5, 7),(7, 7),(7, 6)}તો_____
(a) S સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી.
(b) S સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી.
(c) S સંમિત અને પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી.
(d) S સામ્ય સંબંધ છે.
Answer:

Option (b)

23.
f:R(-1, 1), f(x)=-xx1+x2 તો f-1x=_____
(a) 1x2+1
(b) -signxx1-x
(c) -x1-x
(d) x2x2+1
Answer:

Option (b)

24.
A= સમતલમાં આવેલ બધી રેખાઓનો ગણ. A પરનો સંબંધ S = {(l, m)/m અથવા l y} એ_____
(a) સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત નથી
(b) સ્વવાચક છે, સંમિત નથી, પરંપરિત નથી
(c) સ્વવાચક નથી, સંમિત છે, પરંપરિત છે
(d) સામ્ય સંબંધ છે.
Answer:

Option (a)

25.
f:R--32R--32, f(x)=3x+22x+3 તો
(a) f-1(x)=2-3x2x-3
(b) f એક-એક નથી, વ્યાપ્ત છે.
(c) f એક-એક છે, વ્યાપ્ત નથી.
(d) f એક-એક નથી, વ્યાપ્ત નથી.
Answer:

Option (a)

26.
જો f:RR, f(x)=loge(x+1+x2) તો f-1x =_____
(a) ex+e-x2
(b) 2ex+e-x
(c) ex-e-x2
(d) x
Answer:

Option (c)

27.
જો f:[0, 2]R અને g(x)=f(4x2-1) તો Dg =_____
(a) [0, 2]
(b) -12, 12
(c) [-2, 2]
(d) આપેલ પૈકી એકપણ નહીં
Answer:

Option (d)

28.
g:RR, g(x)=3+x3 અને fgx=2-x3+x તો f(x)=_____
(a) x3-9x2+26x-22
(b) x3-9x2+9x-5
(c) x3+9x2-9x-5
(d) x3-9x2+9x+5
Answer:

Option (c)

29.
ધારો કે f:{x, y, z}1, 2, 3 એક-એક વિધેય છે.જો fx=1, fy1 અને fx2 પૈકી કોઈ એક સત્ય હોય તો f-11 =_____
(a) x
(b) y
(c) z
(d) ન મળે.
Answer:

Option (b)

30.
f:RR, fx=x2+1 તો f-1-2f-117 =_____
(a) ±1, ±4
(b) 0, ±4
(c) ±4
(d) 0, ±1
Answer:

Option (c)

Showing 21 to 30 out of 85 Questions