સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 41 to 50 out of 85 Questions
41.
f : R → R, f(x) = x2 + 4x +5 માટે f _____.
(a) એક-એક છે,વ્યાપ્ત છે
(b) એક-એક છે,વ્યાપ્ત નથી
(c) એક-એક નથી,વ્યાપ્ત છે
(d) એક-એક નથી,વ્યાપ્ત નથી
Answer:

Option (d)

42.
f : R → R, f(x) = x2 - x - 2 માટે f _____.
(a) એક-એક છે,વ્યાપ્ત છે
(b) એક-એક છે,વ્યાપ્ત નથી
(c) એક-એક નથી,વ્યાપ્ત છે
(d) એક-એક નથી,વ્યાપ્ત નથી
Answer:

Option (d)

43.
f : R → R, f(x) = x3 તો f _____.
(a) એક-એક છે,વ્યાપ્ત છે
(b) એક-એક છે,વ્યાપ્ત નથી
(c) એક-એક નથી,વ્યાપ્ત છે
(d) એક-એક નથી,વ્યાપ્ત નથી
Answer:

Option (a)

44.
f : N - {1} → N, f(n) = nનો મહત્તમ અવિભાજ્ય અવયવ તો f _____.
(a) એક-એક છે,વ્યાપ્ત છે
(b) એક-એક છે,વ્યાપ્ત નથી
(c) એક-એક નથી,વ્યાપ્ત છે
(d) એક-એક નથી,વ્યાપ્ત નથી
Answer:

Option (d)

45.
f:RR,fx=2x+1,x0x2,x<0 તો f _____.
(a) એક-એક છે,વ્યાપ્ત છે
(b) એક-એક છે,વ્યાપ્ત નથી
(c) એક-એક નથી,વ્યાપ્ત છે
(d) એક-એક નથી,વ્યાપ્ત નથી
Answer:

Option (d)

46.
f:R-3R,fx=x-2x-3 તો f _____.
(a) એક-એક છે,વ્યાપ્ત છે
(b) એક-એક છે,વ્યાપ્ત નથી
(c) એક-એક નથી,વ્યાપ્ત છે
(d) એક-એક નથી,વ્યાપ્ત નથી
Answer:

Option (a)

47.
f:RR,fx=x-x તો f _____.
(a) એક-એક છે,વ્યાપ્ત છે
(b) એક-એક છે,વ્યાપ્ત નથી
(c) એક-એક નથી,વ્યાપ્ત છે
(d) એક-એક નથી,વ્યાપ્ત નથી
Answer:

Option (d)

48.
f:RR,fx=x,g:RR,gx=x2 ,તો _____.
(a) fof = x2
(b) gog = x2
(c) fog = gof
(d) fog ≠ gof
Answer:

Option (c)

49.
f : R+  R+, f(x) = x3, g : R+  R+, g(x) = x13, તો _____.
(a) fog=IR+
(b) fof=IR+
(c) gog=IR+
(d) gof=IR
Answer:

Option (a)

50.
જો f:R+R, fx=3-x313, તો fof  =_____.
(a) અવ્યાખ્યાયિત છે.
(b) IR+
(c) IR
(d) f
Answer:

Option (a)

Showing 41 to 50 out of 85 Questions