સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 51 to 60 out of 85 Questions
51.
f:R - -1  R--1, fx=1-x1+x, તો fof  =_____.
(a) IR
(b) IR-
(c) IR--1
(d) IR+
Answer:

Option (c)

52.
f:R+ 0  R+ 0, fx=x અને g: RR,gx=x2-1,તો _____ ન મળે.
(a) gof
(b) fog
(c) fof
(d) gog
Answer:

Option (b)

53.
જો A ≠ Φ, B ≠ Φ અને f : A → B એક-એક વિધેય હોય, તો g : B → A એવું મળે કે જેથી gof = _____.
(a) IB
(b) IA
(c) fog
(d) gog
Answer:

Option (b)

54.
જો A ≠ Φ, B ≠ Φ અને f : A → B વ્યાપ્ત વિધેય હોય, તો કોઈક વિધેય g : B → A એવું મળે કે જેથી  _____.
(a) g = f-1
(b) એ ડાબી બાજુનું વ્યસ્ત વિધેય છે
(c) એ જમણી બાજુનું વ્યસ્ત વિધેય છે
(d) fog = IA
Answer:

Option (c)

55.
ો બે વિધેય f : A → B અને g : A → B એવા હોય કે જેથી gof = Iતો _____ .
(a) f અનેક-એક વિધેય છે અને gA માં વ્યાપ્ત છે
(b) f અનેક-એક વિધેય છે અને gB માં વ્યાપ્ત છે
(c) f એક-એક વિધેય છે અને gB માં વ્યાપ્ત છે
(d) f એક-એક વિધેય છે અને gA માં વ્યાપ્ત છે
Answer:

Option (d)

56.
જો f : Z → Z, f(x) = x - 7, તો f-1 _____.
(a) નું અસ્તિત્વ નથી
(b) = f
(c) =x7
(d) = x + 7
Answer:

Option (d)

57.
જો f : R+ → R+, f(x) = x3 તો f-1 _____.
(a) નું અસ્તિત્વ નથી
(b) =x3
(c) f
(d) =x
Answer:

Option (b)

58.
જો f : {1, 2, 3, ... , n} → {2, 4, 6,  ... , 2n}, f(n) = 2n,તો f-1_____ .
(a) નું અસ્તિત્વ નથી
(b) f
(c) =n2
(d) = 4n
Answer:

Option (c)

59.
જો f : R → R, f(x) = [x],તો f-1_____ .
(a) નું અસ્તિત્વ નથી
(b) = f
(c) x
(d) =x
Answer:

Option (a)

60.
જો f:RZ, fx=x, તો f-1 નું અસ્તિત્વ નથી, કારણ કે _____.
(a) f એક-એક નથી, f વ્યાપ્ત નથી
(b) f એક-એક છે, f વ્યાપ્ત નથી
(c) f એક-એક નથી, f વ્યાપ્ત છે
(d) f એક-એક છે, f વ્યાપ્ત છે
Answer:

Option (c)

Showing 51 to 60 out of 85 Questions