સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 11 to 20 out of 85 Questions
11.
f:R→R,f(x)= x2+2x+3 એ_____
(a) એક −એક અને વ્યાપ્ત છે.
(b) એક −એક છે પરંતુ વ્યાપ્ત નથી.
(c) વ્યાપ્ત છે. પરંતુ એક−એક ન નથી.
(d) અનેક −એક છે અને વ્યાપ્ત નથી.
Answer:

Option (d)

12.
N×N પર S આ પ્રમાણે વ્યાખ્યાયિત છે : ((a,b),(c,d)) ∈ S⇔ a+d=b+c_____
(a) S સ્વવાચક છે પરંતુ સમંતિ નથી.
(b) S ફક્ત સ્વવાચક અને પરંપરિત છે.
(c) S સામ્ય સંબધ છે.
(d) S ફક્ત પરંપરિત છે.
Answer:

Option (c)

13.
ગણ A={5,6,7,8} પર સંબંધ S નીચે મુજબ વ્યાખ્યાયિત છે: S= {(5, 6),(6, 6),(5, 5),(8, 8),(5, 7),(5, 7),(7, 6)}, તો _____
(a) S સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી.
(b) S સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી.
(c) S સંમિત અને પરંપરિત છે પરંતુ સ્વવાચક નથી.
(d) S સામ્ય સંબંધ છે.
Answer:

Option (b)

14.
જો f: R+R,તો f(x)=xx+1 એ_____
(a) એક−એક છે અને વ્યાપ્ત છે.
(b) એક−એક છે અને વ્યાપ્ત નથી.
(c) એક−એક નથી અને વ્યાપ્ત નથી.
(d) વ્યાપ્ત છે પરંતુ એક−એક નથી.
Answer:

Option (b)

15.
જો f :R→R,f(x)=[x], g:R→R, g(x)=sinx, h:R→R, h(x)=2x,તો ho(gof)=_____
(a) sin[x]
(b) [sin2x]
(c) 2(sin[x])
(d) sin2[x]
Answer:

Option (c)

16.
f:R→(−1, 1), f(x)= -xx1+x2 , તોf-1x=_____
(a) 1x2+1
(b) -signum x x1-x
(c) - x1-x
(d) x2x2+1
Answer:

Option (b)

17.
જો f: {xx ⩾1,x∈R}→{xx⩾2, x∈R}, f(x)= x+1x તો f-1(x)=_____
(a) x+x2-42
(b) X-x2-42
(c) x2+1x
(d) x2-4
Answer:

Option (a)

18.
જો f: R→R,f(x)=x−[x],તો f-1(x)_____
(a) નું અસ્થિત્વ નથી.
(b) = x
(c) =[x]
(d) =x−[x]
Answer:

Option (a)

19.
f: R→Z, f(x)=[x] એ _____
(a) એક−એક છે અને વ્યાપ્ત છે અને તેના વ્યસ્તનું અસ્તિત્વ છે.
(b) અનેક−એક છે અને વ્યાપ્ત નથી, વ્યસ્તનું અસ્તિત્વ નથી.
(c) અનેક−એક છે અને વ્યાપ્ત છે, વ્યસ્તનું અસ્તિત્વ નથી.
(d) એક−એક છે અને વ્યાપ્ત નથી, વ્યસ્તનું અસ્તિત્વ નથી.
Answer:

Option (c)

20.
f:RR,fx=-1x<00x=01x>0 g:RR , g(x)=1+x-[x], તો પ્રત્યેક x માટે, f(g(x))=_____
(a) 1
(b) 2
(c) 0
(d) -1
Answer:

Option (a)

Showing 11 to 20 out of 85 Questions