સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 81 to 90 out of 110 Questions
81.
સદિશો a¯ અને b¯ વચ્ચેના ખૂણાનું માપ θ હોય અને a¯×b¯=a¯.b¯ હોય તો θ = _____ .
(a) 0
(b) π4
(c) π2
(d) π
Answer:

Option (b)

82.
જો a¯ અને b¯ બે એકમ સદિશો હોય તો a¯+b¯×a¯×b¯ એ _____ સદિશને સમાંતર છે.
(a) a¯+b¯
(b) a¯-b¯
(c) 2a¯+b¯
(d) 2a¯-b¯
Answer:

Option (b)

83.
જો a¯ અને b¯ એવા એકમ સદિશો હોય કે જેથી a¯ . b¯ = cos θ તો a¯+b¯ = _____ .
(a) 2 sin θ2
(b) 2 sin θ
(c) 2 cos θ2
(d) 2 cos θ
Answer:

Option (c)

84.
ત્રણ સદિશો a¯, b¯ અને c¯ એવા છે કે જેથી a¯0¯ અને a¯×b¯=2a¯×c¯, a¯=c¯=1, b¯=4 અને b¯×c¯=15. જો b¯-2c¯=λa¯ હોય તો λ = _____ .
(a) 1
(b) -4
(c) 2
(d) -2
Answer:

Option (b)

85.
સદિશો a¯ અને b¯ એવા છે કે જેથી a¯=33, b¯=4 અને a¯+b¯=7 હોય તો a¯ અને b¯ વચ્ચેના ખૂણાનું માપ = _____ .
(a) 120º
(b) 60º
(c) 30º
(d) 150º
Answer:

Option (d)

86.
જો a¯=pi^-j^+8k^ અને b¯=2i^+4j^+qk^ તથા a¯+3b¯×3a¯-b¯=0¯ હોય તો p-q = _____ .
(a) 632
(b) 634
(c) -632
(d) -1732
Answer:

Option (a)

87.
જો a¯×b¯=b¯×c¯0¯ હોય તો કોઈ પણ λ ∈ R માટે _____ .
(a) a¯-b¯=λc¯-b¯
(b) b¯+c¯=λa¯
(c) a¯+b¯=λc¯
(d) a¯+c¯=λb¯
Answer:

Option (d)

88.
a¯ તથા b¯ એકમ સદિશ છે તેમની વચ્ચેનો ખૂણો θ છે, જો a¯ + b¯ એકમ સદિશ હોય તો,
(a) θ=π4
(b) θ=π3
(c) θ=π2
(d) θ=2π3
Answer:

Option (d)

89.
i.(j × k) + j^.(i^ × k^) + k^.(i^ × j^) = _____
(a) 0
(b) -1
(c) 1
(d) 3
Answer:

Option (c)

90.
a અને b સદીશો વચ્ચેનો ખૂણો θ હોય તો, a.b=a×b થાય ત્યારે θ = _____
(a) 0
(b) π4
(c) π2
(d) π
Answer:

Option (b)

Showing 81 to 90 out of 110 Questions