સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 31 to 40 out of 110 Questions
31.
જો a અને b વચ્ચેના ખૂણાનું માપ 5π6 હોય અને a ના b પરના પ્રક્ષેપું માન 63 હોય તો a = _____
(a) 6
(b) 32
(c) 12
(d) 4
Answer:

Option (d)

32.
સદિશ i∧+j∧+k∧ નો સદિશ j∧ પરના પ્રક્ષેપનું માન કેટલું થશે ?
(a) - 1
(b) 0
(c) 1
(d) 2
Answer:

Option (c)

33.
A(1, 0, 0), B(0, 1, 0), C(0, 0, 1) જેના શિરોબિંદુઓ હોય તેવા ત્રિકોણ ABC માટે m∠A = _____
(a) π6
(b) π2
(c) π4
(d) π3
Answer:

Option (d)

34.
જો ΔABC માટે BC→=a, CA→=b અને AB→=c હોય તો
(a) a·b+b·c+c·a=0
(b) a×b=b×c=c×a
(c) a·b=b·c=c·a
(d) (a¯×b¯)+(b¯×c¯)+(c¯×a¯)=0¯
Answer:

Option (b)

35.
જેની પાસ પાસેની બાજુઓના સદિશો i∧ અને i∧ + j∧ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _____ છે.
(a) 2
(b) 12
(c) 1
(d) 2
Answer:

Option (c)

36.
જો ΔABC માં AB→=ri∧+j∧, AC→=si∧-j∧અને ΔABC નું ક્ષેત્રફળ 1 એકમ હોય તો
(a) r-s=2
(b) r+s=1
(c) r+s=2
(d) r-s=1
Answer:

Option (c)

37.
જો a=i∧+j∧+k∧, b=4i∧+3j∧+4k∧ અને c=i∧+αj∧+βk∧ એ સુરેખી અવલંબ સદિશો હોય અને c=3 હોય તો, _____
(a) α = 1, β = -1
(b) α = 1, β = ±1
(c) α = -1, β = ±1
(d) α = ±1, β = 1
Answer:

Option (d)

38.
કોઇપણ સદિશ a માટે.

a×i∧2 + a×j∧2 + a×k∧2 = _____
(a) 3a2
(b) a2
(c) 2a2
(d) 4a2
Answer:

Option (c)

39.
જો a=1103i∧+k∧ અને b=172i∧+3j∧-6k∧ તો. 2a-b·a×b×a+2b = _____
(a) - 3
(b) 5
(c) 3
(d) - 5
Answer:

Option (d)

40.
ધારો કે a=2i∧+j∧-2k∧, b=i∧+j∧ જો c એવો સદિશ હોય, કે જેથી a·b=c, c-a=22 અને a×b તથા c વચ્ચેનો ખૂણો 30° હોય તો, a×b×c = _____
(a) 12
(b) 332
(c) 3
(d) 32
Answer:

Option (d)

Showing 31 to 40 out of 110 Questions