સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 41 to 50 out of 110 Questions
41.
જો c2 = 60 અને c×i+2j+5k=0, તો c·-7i+2j+3k ની કિંમત _____ છે.
(a) 42
(b) 12
(c) 24
(d) 122
Answer:

Option (d)

42.
ધારો કે એકમ સદિશો a અને b માટે a+b=3. જો c=a+2b+3a×b, તો 2c = _____
(a) 55
(b) 51
(c) 43
(d) 37
Answer:

Option (a)

43.
_____ એકમ સદિશ નથી. α nπ2, nZ
(a) (cosα, sinα)
(b) (cos2α, -sin2α)
(c) (-cos3α, sin3α)
(d) (secα, tanα)
Answer:

Option (d)

44.
જો x¯=a, 8, 3a અને y¯=3a, -3, a પરસ્પર લંબ હોય તો a = _____
(a) ± 4
(b) ± 2
(c) ± 1
(d) કોઈ પણ વાસ્તવિક સંખ્યા
Answer:

Option (a)

45.
જો x¯=6, -9, 12 અને y¯=-1, 32, -2 તો x¯ + y¯ _____ x¯ +y¯
(a) <
(b)
(c) >
(d) =
Answer:

Option (a)

46.
જેની ક્રમિક બાજુઓ i^ + j^ + k^ અને i^ - j^ + k^ હોય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _____ છે.
(a) 22
(b) 2
(c) 42
(d) 4
Answer:

Option (a)

47.
A(4, -2), B(5, 2) અને C(1, 4) હોય તો mA = _____ .
(a) cos-1785
(b) sin-1685
(c) π-cos-1785
(d) π2
Answer:

Option (a)

48.
જો a¯ + b¯ + c¯ = 0¯ અને a¯ = 3, b¯ = 5, c¯ = 7 હોય તો a¯ અને b¯ વચ્ચેના ખૂણાનું માપ _____ છે.
(a) π6
(b) π4
(c) 2π3
(d) π3
Answer:

Option (d)

49.
a¯ અને b¯ બે એકમ સદિશો છે અને તેમની વચ્ચેના ખૂણાનું માપ α છે. જો a¯+b¯ એકમ સદિશ હોય તો α = _____ .
(a) π4
(b) π3
(c) 2π3
(d) π2
Answer:

Option (c)

50.
કોઈ પણ સદિશ r¯ માટે r¯.i^2+r¯.j^2+r¯.k^2 = _____ .
(a) 1
(b) r¯
(c) r¯
(d) r¯2
Answer:

Option (d)

Showing 41 to 50 out of 110 Questions