સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 51 to 60 out of 110 Questions
51.
સમાન માનવાળા સદિશો a¯, b¯ અને c¯ પરસ્પર લંબ છે તો a¯+b¯+c¯ વડે આ પૈકી કોઈ પણ સદિશ સાથે બનાવેલ ખૂણાનું માપ = _____ .
(a) cos-113
(b) cos-113
(c) cos-123
(d) sin-113
Answer:

Option (a)

52.
જો u¯=a¯-b¯, v¯=a¯+b¯ તથા a¯=b¯=2 હોય તો u¯×v¯ = _____ .
(a) 216-a¯.b¯2
(b) 24-a¯.b¯2
(c) 16-a¯.b¯2
(d) 4-a¯.b¯2
Answer:

Option (a)

53.
નીચેના પેૈકી કયો એકમ સદિશ છે ?
(a) (cosα, 2 sinα)
(b) (sinα, cosα)
(c) (1, -1)
(d) (2 cosα, sinα)
Answer:

Option (b)

54.
સદિશ (2, 2, 1) અને (3, 2, 2) બંનેને લંબ એકમ સદિશ _____ છે.
(a) ±23,13,23
(b) ±-23,13,23
(c) ±23,-13,-23
(d) આ પેૈકી એક પણ નહિ
Answer:

Option (c)

55.
જો a¯=5, b¯=3 અને a¯-b¯=4 હોય તો a¯ . b¯ = _____ .
(a) -9
(b) 0
(c) 9
(d) આ પેૈકી એક પણ નહિ
Answer:

Option (c)

56.
R2 માં (3. 4) ને લંબ એકમ સદિશ _____ છે.
(a) 45,35
(b) -45,-35
(c) ±45,±35
(d) +¯45,±35
Answer:

Option (d)

57.
સદિશ -2i^+2j^+k^ ના દિક્કોસાઇન _____ છે.
(a) -23,23,13
(b) -2, 2, 1
(c) 13,13,13
(d) 1, 1, 1
Answer:

Option (a)

58.
જો a¯=10, b¯=2 અને a¯ . b¯ = 12 હોય તો a¯×b¯ = _____ .
(a) 12
(b) 14
(c) 16
(d) 18
Answer:

Option (c)

59.
x¯-y¯×x¯+y¯ = _____ .
(a) 2x¯×y¯
(b) 2y¯×x¯
(c) 2x¯+y¯
(d) 2x¯.y¯
Answer:

Option (a)

60.
સદિશ x¯ = (3, 0, -4) ના દિક્ખુણાઓ _____ છે.
(a) cos-135, π2, -cos-145
(b) cos-135, π2, π-cos-145
(c) cos-135, -π2, π-cos-145
(d) આ પેૈકી એક પણ નહિ
Answer:

Option (b)

Showing 51 to 60 out of 110 Questions