સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 91 to 100 out of 110 Questions
91.
a = ki + 3j તથા b = 4i + kj (k  0) સમાંતર હોય તો k = _____
(a) 0
(b) 12
(c) 12
(d) 4
Answer:

Option (c)

92.
x - a.x + a = 12 તથા a એકમ સદિશ હોય, તો x = _____
(a) 13
(b) 13
(c) 8
(d) 1
Answer:

Option (b)

93.
સદિશ a, b તથા c માટે a+b+c=0 a=3, b=4, c=5 તો a.b + b.c + c.a = _____
(a) 25
(b) -25
(c) 0
(d) 1
Answer:

Option (b)

94.
સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ i^ અને i^ + j^ હોય તો તેનું ક્ષેત્રફલ _____ છે.
(a) 2
(b) 12
(c) 1
(d) 2
Answer:

Option (c)

95.
α=x+4ya+2x+y+1b તથા β=y-2x+2a+2x-3y-1b, જ્યાં a અને b શુંન્યેતર તથા અસમરેખ માટે તો 3α = 2β તો _____
(a) x = 1, y = 2
(b) x = 2, y = 1
(c) x = -1, y = 2
(d) x = 2, y = -1
Answer:

Option (d)

96.
જેના શિરોબિંદુઓ (1, 2, 3), (2, 5, -1) અને (-1, 1 2) હોય તેવાં ત્રિકોણનું ક્ષેત્રફળ _____ (એકમ)2 છે.
(a) 150
(b) 145
(c) 1552
(d) 1552
Answer:

Option (c)

97.
x = (1, -1, 1) માટે (3, -3, 3) ને x ના શું કહેવાય ?
(a) દીક્કોસાઈન
(b) દીક્ગુણોત્તર
(c) દિક્ખૂણા
(d) ઘટકો
Answer:

Option (b)

98.
શૂન્યેતર સદિશ x, y  R3 માટે x × y = 3, x = 2, y = 3 તો xy = _____
(a) 0
(b) π3
(c) π6
(d) -π4
Answer:

Option (c)

99.
એક સદિશનાં દીક્ કોસાઈન l = 352, m = 452 અને n હોય તો n = _____
(a) 12
(b) 12
(c) 152
(d) 1
Answer:

Option (b)

100.
a × b = c અને b × c = a હોય, તો
(a) a = 1, b = c
(b) c = 1, a = 1
(c) b = 2, b = 2a
(d) b = 1, c = a
Answer:

Option (d)

Showing 91 to 100 out of 110 Questions