સંભાવના  MCQs

MCQs of સંભાવના

Showing 1 to 10 out of 51 Questions
1.
બરાબર ચીપેલાં 52 પત્તાના ઢગમાંથી એક પછી એક બે પત્તાં પસંદ કરવામાં આવે છે. જો આ પસંદગી પૂરવણી વગર કરવામાં આવે તો પસંદ થયેલ બંને પત્તાં એક્કા હોય તેની સંભાવના _____છે.
(a) 0.0045
(b) 0.0385
(c) 0.045
(d) 0.0059
Answer:

Option (a)

2.
એક ગોળાકાર ચક્ર પર 1 થી 20 અંક અંકિત કરેલા છે. આ ચક્રને બે વખત ગોળ ફેરવવામાં આવે છે. બંને વખત અંક 13 આવે તેની સંભાવના _____ છે.
(a) 120
(b) 140
(c) 1400
(d) 1200
Answer:

Option (c)

3.

ધારો કે A અને B ઘટનાઓ છે. જ્યાં P(A) = 0.4, P(A ∪ B) = 0.7 અને P(B) = p. જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય, તો pની કિંમત _____ છે.

(a) 12
(b) 13
(c) 34
(d) 56
Answer:

Option (a)

4.
બે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. જો પ્રથમ સિક્કા પર છાપ આવે ત્યારે બીજા સિક્કા પર પણ છાપ આવે તેની સંભાવના _____ છે.
(a) 14
(b) 12
(c) 18
(d) 1
Answer:

Option (b)

5.
ગણિતનો એક પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીઓ A, B, C ને આપવામાં આવે છે. A, B, C પ્રશ્ન ઉકેલી શકે તેની સંભાવના અનુક્રમે 12,13અને 14છે. પ્રશ્ન ઉકેલી શકાય તેની સંભાવના _____ છે.
(a) 34
(b) 12
(c) 23
(d) 13
Answer:

Option (a)

6.
વ્યક્તિ A સાચું બોલે તેની સંભાવના 45છે અને વ્યક્તિ B સાચું બોલે તેની સંભાવના 34 છે. કોઈ પણ ઘટના વિશે બોલવનું હોય ત્યારે બને વ્યક્તિઓનો અભિપ્રાય વિરોધભાસી હોય તેની સંભાવના_____ છે.
(a) 720
(b) 15
(c) 320
(d) 45
Answer:

Option (a)

7.
જો A અને B એવી ઘટનાઓ હોય જ્યાં, P(A) >0 અને P(B) ≠ 1, તો P(A Ι B’) = _____
(a) 1 - P(A Ι B’)
(b) 1 - P(A Ι B)
(c) P(A')P(B)
(d) 1 - P(A’ Ι B’)
Answer:

Option (d)

8.
એક પેટીમાં એક સરખા માપની ચાર લાલ, બે સફેદ અને ત્રણ લીલા રંગની લખોટીઓં છે. પેટીમાંથી એક પછી એક બે લખોટીઓ પસંદ કરવામાં આવે છે.(પૂરવણી વગર). પસંદ થયેલી બંને લખોટીઓં સરખા રંગની હોય તેની સંભાવના કેટલી થાય?
(a) 0.67
(b) 0.5
(c) 0.14
(d) 0.28
Answer:

Option (d)

9.
એક કંપનીને ત્રણ ઉત્પાદન સ્થળો છે. ઉત્પાદન સ્થળ A માં 30% ઉત્પાદન થાય છે, B સ્થળે 50% ઉત્પાદન થાય છે જયારે C સ્થળે બાકીનું ઉત્પાદન થાય છે. ધારો કે A,B C સ્થળે ઉત્પાદિત વસ્તુઓમાં અનુક્રમે 1%, 4% અને 3% ખામીવાળા વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કુલ ઉત્પાદિત વસ્તુઓમાંથી ગમે તે એક વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરવમાં આવે છે. આ વસ્તુનું ઉત્પાદન B સ્થળે થયું હોય અને તે ખામીવાળી હોય તેની સંભાવના શોધો.
(a) 0.5
(b) 0.2
(c) 0.02
(d) 0.04
Answer:

Option (c)

10.
જો બે ઘટનાઓ A અને B એવી હોય કે જ્યાં PA = 14, PA  B = 12, PB  A = 23 , તો P(B) = ______
(a) 12
(b) 16
(c) 13
(d) 23
Answer:

Option (c)

Showing 1 to 10 out of 51 Questions