સંભાવના  MCQs

MCQs of સંભાવના

Showing 11 to 20 out of 51 Questions
11.
ો બે ઘટનાઓ A અને B એવી હોય કે જ્યાં P(A') = 0.3, P(B) = 0.5 અને P(A∩B) = 0.3, તો P(BΙA ∪ B’) = _____ 
(a) 0.375
(b) 0.32
(c) 0.31
(d) 0.28
Answer:

Option (a)

12.
એક કંપનીને ત્રણ ઉત્પાદન સ્થળો છે. ઉત્પાદન સ્થળ A માં 30% ઉત્પાદન થાય છે, B સ્થળે 50% ઉત્પાદન થાય છે, જયારે C સ્થળે 20% ઉત્પાદન થાય છે. ધારો કે A,B,C સ્થળે ઉત્પાદિત વસ્તુઓમાં અનુક્રમે 1%, 4% અને 3% ખામીવાળી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. કુલ ઉત્પાદિત વસ્તુઓમાંથી ગમે તે એક વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરવમાં આવે છે. પસંદ થયેલ વસ્તુ ખામીવાળી હોય તેની સંભાવના કેટલી થાય?
(a) 0.029
(b) 0.29
(c) 0.025
(d) 0.08
Answer:

Option (a)

13.
એક સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. જો પ્રથમ સિક્કા પર છાપ આવે, ત્યારે બીજા સિક્કા પર પણ છાપ આવે તેની સંભાવના _____ છે.
(a) 14
(b) 12
(c) 18
(d) 1
Answer:

Option (b)

14.
ગણિતનો એક પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીઓ A, B, Cને આપવામાં આવે છે. A, B, C પ્રશ્ન ઉકેલી શકે તેની સંભાવના અનુક્રમે 12, 13 અને 14 છે. પ્રશ્ન ઉકેલી શકાય તેની સંભાવના _____ છે.
(a) 34
(b) 12
(c) 23
(d) 13
Answer:

Option (a)

15.
એક પાસાને 5 વખત ઉછાળવામાં આવે છે. અયુગ્મ અંક આવે તેને સફળતા ગણવામાં આવે, તો આ યાદચ્છિક ચલના વિતરણની વિચરણ _____ છે.
(a) 83
(b) 38
(c) 45
(d) 54
Answer:

Option (d)

16.
જો A અને B એવી ઘટનાઓ હોય જયાં, P (A) > 0 અને P (B) ≠ 0 તો P A| B' =_____
(a) 1-P A|B'
(b) 1-P A|B
(c) PA'PB
(d) 1-P(A' |B')
Answer:

Option (d)

17.
જો બે ઘટનાઓ A અને B એવી હોય કે જ્યાં P (A) = 14, P (A|B) = 12, P (B|A) =232, તો P (B) = _____ .
(a) 12
(b) 16
(c) 13
(d) 23
Answer:

Option (c)

18.
જો બે ઘટનાઓ A અનેB એવી હોય કે જ્યાં P (A') = 0.3, P (B) = 0.5 અને P ( A ∩ B) = 0.3, તો P ( B|A ∪ B') = _____ .
(a) 0.375
(b) 0.32
(c) 0.31
(d) 0.28
Answer:

Option (a)

19.
ધારો કે A અને B ઘટનાઓ છે, જ્યાં P (A) = 0.5, P(A ∪ B) = 0.65 અને P(B) = p. જો A અને B નિરપેક્ષ ઘટનાઓ હોય તો pની કિંમત _____ છે.
(a) 12
(b) 310
(c) 3100
(d) 120
Answer:

Option (b)

20.
ત્રણ સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. જો પ્રથમ સિક્કા પર છાપ આવે, ત્યારે બાકીના બંને સિક્કા પર પણ છાપ આવે તેની સંભાવના _____ છે.
(a) 14
(b) 12
(c) 18
(d) 1
Answer:

Option (a)

Showing 11 to 20 out of 51 Questions