વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 61 to 70 out of 142 Questions
61.
4ex+9e-2x ની ન્યુનતમ કિંમત _____ છે.
(a) 11
(b) 12
(c) 10
(d) 14
Answer:

Option (b)

62.
27cos2x81sin2x ની ન્યૂનતમ કિંમત _____ છે.
(a) 1243
(b) 127
(c) -5
(d) 15
Answer:

Option (a)

63.
એક r ત્રિજ્યાવાળા ગોલકનું પૃષ્ઠફળ 8 સેમી2/સે ના અચળ દરથી વધે છે, તો તેના ઘનફળનો બદલાવાનો દર _____ છે.
(a) અચળ
(b) r2 નાં સમપ્રમાણમાં
(c) r નાં સમપ્રમાણમાં
(d) r નાં સમપ્રમાણમાં
Answer:

Option (d)

64.
જેના કર્ણની લંબાઈ h હોય તેવા કાટકોણ ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ _____ છે.
(a) h322
(b) h22
(c) h22
(d) h24
Answer:

Option (d)

65.
એક બસને A થી B સુધી ચલાવવાનો ખર્ચ av+bv છે જ્યાં v km/h એ બસની સરેરાશ ઝડપ છે. જયારે બસની ઝડપ 30 km/h હોય, ત્યારે ખર્ચ 75 રૂપિયા છે અને બસની ઝડપ 40 km/h હોય, ત્યારે ખર્ચ 65 રૂપિયા છે.તો મહતમ ફાયદો મેળવવા બસ કેટલી ઝડપે ચલાવવી જોઈએ?
(a) 45
(b) 50
(c) 60
(d) 40
Answer:

Option (c)

66.
એક ગોલક આકારના બલુનને 35 સેમી3 /મિનિટના દરથી ફુલાવવામાં આવે છે. જયારે બલુનનો વ્યાસ 14 સેમી હોય ત્યારે તેના પૃષ્ઠફળનો વૃદ્ધિદર _____ સેમી2 / મિનિટ છે.
(a) 10
(b) 10
(c) 100
(d) 1010
Answer:

Option (a)

67.
જો fx=αlogx+βx2+x ને x = -1 અને x = 2આગળ આંત્યંતિક મૂલ્યો હોય, તો
(a) α=2, β=-12
(b) α=2, β=12
(c) α=-6, β=12
(d) α=-6, β=-12
Answer:

Option (a)

68.
બે વહાણ A અને B એ બિંદુ O થી દુર સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે જેથી ∠AOB = 120° કોઈ એક ક્ષણે OA = 8, OB = 6 અને A એ 20 km/hr જયારે B એ 30 km/hr ની ઝડપે ગતિ કરે છે. તો A અને B વચ્ચેનું અંતર વધવાનો દર _____ km/hr છે.
(a) 26037
(b) 26037
(c) 8037
(d) 8037
Answer:

Option (a)

69.
3 ત્રિજ્યાવાળા ગોલાકમાં અંતર્ગત નળાકારનું મહત્તમ ઘનફળ _____ છે.
(a) 433π
(b) 833π
(c) 4π
(d) 2π
Answer:

Option (c)

70.
જો બે વિકલનીય વિધેયો f અને g માટે f'(x) > 0 અને g'(x) < 0,  xRતો x
(a) fgx>fgx-1
(b) fgx>fgx+1
(c) gfx>gfx-1
(d) gfx<gfx+1
Answer:

Option (b)

Showing 61 to 70 out of 142 Questions