| 81. |
f(x) = x + 2 sin x, x ∈ એ કેટલા આત્યંતિક મૂલ્યો ધરાવે છે ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 82. |
નું સ્થાનીય મહત્તમ મૂલ્ય _____ છે. (x ≠ 0)
|
||||||||
|
Answer:
Option (d) |
| 83. |
એક ગોલકના પૃષ્ઠફળનો સમયને સાપેક્ષ બદલાવાનો દર 16π સેમી2/સે છે, જયારે તેની ત્રિજ્યા 2 સેમી હોય ત્યારે તેના ઘનફળનો સમયને સાપેક્ષ બદલાવાનો દર _____ સેમી3/સે થાય.
|
||||||||
|
Answer:
Option (c) |
| 84. |
ગોલકના ઘનફળનો તેના પૃષ્ઠફળ S ને સાપેક્ષ વૃદ્ધિદર _____ થાય.
|
||||||||
|
Answer:
Option (d) |
| 85. |
એક વસ્તુના x એકમના વેચાણમાંથી થતી કુલ આવક R (x) = 10x2 + 20x + 1500 દ્વારા મળે છે. x = 2015 હોય, ત્યારે સીમાંત આવક _____ થાય.
|
||||||||
|
Answer:
Option (c) |
| 86. |
જો y = f (x) = sin x હોય, તો તેનો વિકલ dy = _____ , જ્યાં x = , dx = 0.01 છે.
|
||||||||
|
Answer:
Option (b) |
| 87. |
, x ∈ R+ ∪ {0} ની નિર્ણાયક સંખ્યાઓ _____ છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 88. |
પદાર્થકણની ગતિનું સમીકરણ s = t3 - 6 t2 - 15 t છે. s મીટરમાં તથા t સેકન્ડમાં છે. તો પદાર્થકણ સ્થિર થાય, ત્યારે t = _____ .
|
||||||||
|
Answer:
Option (b) |
| 89. |
જયારે ત્રિજ્યા 2 હોય ત્યારે ગોલકના ઘનફળનો તેના પૃષ્ઠફળને સાપેક્ષ વધવાનો દર _____ થાય.
|
||||||||
|
Answer:
Option (a) |
| 90. |
એક ચોરસના વિકર્ણની લંબાઈ R ના તેના ક્ષેત્રફળ A ના સાપેક્ષે ફેરફાર થવાનો દર _____ છે.
|
||||||||
|
Answer:
Option (b) |