| 31. |
સુરેખ ગતિ કરતા એક કણનો કોઈપણ બિંદુએ વેગ v જ્યાં v2 = 2 - 3x છે. જો x એ કણનું t સમયે નિશ્ચિત બિંદુથી અંતર દર્શાવે તો કણનો પ્રવેગ _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 32. |
x = 3 હોય ત્યારે નો ની સાપેક્ષ બદલવાનો દર _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 33. |
એક ચોરસના વિકર્ણની લંબાઈ 0.5 સેમી/સે ના દરથી વધી રહી છે.તેનું ક્ષેત્રફળ 400 સેમી2 હોય ત્યારે ક્ષેત્રફળના વધવાનો દર _____ સેમી2/સે છે.
|
||||||||
|
Answer:
Option (d) |
| 34. |
t સમયે કણનું સ્થાનાંતર x = At2 + Bt + c(જ્યાં A, B અને C અચળ) હોય તથા વેગ v હોય તો 4Ax - v2 =
|
||||||||
|
Answer:
Option (b) |
| 35. |
સમભુજ ત્રિકોણના ક્ષેત્રફળનો તેની બાજુની લંબાઈ x ને સાપેક્ષ બદલવાનો દર _____ છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 36. |
ગોલક આકાર બલુનનો ચલ વ્યાસ છે. x = 2 હોય ત્યારે તેના ઘનફળના વધારાનો x ને સાપેક્ષ દર _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 37. |
ક્યા માપના ખૂણા θ માટે તેના માપના વધારાનો દર sinθના વધારાના દર કરતા બે ગણો છે.
|
||||||||
|
Answer:
Option (d) |
| 38. |
બે સાયકલ સવાર પરસ્પર લંબ રસ્તાનાં જંકસનથી ભિન્ન રસ્તા પર 3 મી/સે અને 4 મી/સે ના વેગથી જાય છે. બન્ને સાયકલ સવારનો એકબીજાથી દૂર જવાનો દર _____ મી/સે છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 39. |
વિધેય એ _____વિધેય છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 40. |
3sinx - 4sin3x એ જે મહત્તમ લંબાઈના અંતરાયલમાં વધતુ વિધેય છે તે અંતરાલની લંબાઈ _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |