વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 21 to 30 out of 142 Questions
21.
જે નળાકારની ઊંચાઈ તેની ત્રિજ્યા જેટલી હોય તેના કદનો ત્રિજ્યાને સાપેક્ષ દર _____ છે.
(a) 4 (આધારનું ક્ષેત્રફળ)
(b) 3 (આધારનું ક્ષેત્રફળ)
(c) 2 (આધારનું ક્ષેત્રફળ)
(d) (આધારનું ક્ષેત્રફળ)
Answer:

Option (b)

22.
f(x) = tan-1 x - x _____ . x  R
(a) R પર વધે છે.
(b) R પર ઘટે છે.
(c) R+ પર વધે છે.
(d) (-, 0) પર વધે છે.
Answer:

Option (b)

23.
f(x) = tan x - x, x  R - (2k - 1)π2  k  Z _____ .
(a) તેના પ્રદેશ પર વધે છે.
(b) તેના પ્રદેશ પર ઘટે છે.
(c) 0, π2 પર વધે છે.
(d) 0, π2 પર ઘટે છે.
Answer:

Option (a)

24.
f(x) = 2x - tan-1 x - log  x + 1 + x2 _____ . x  R
(a) R પર વધતું વિધેય છે.
(b) R પર ઘટતું વિધેય છે.
(c) ને x = 1 માટે ન્યૂનતમ મૂલ્ય મળે.
(d) ને x = 1 માટે મહત્તમ મૂલ્ય મળે.
Answer:

Option (a)

25.
જો _____, તો f(x) = x2 - kx + 20, 0, 3 માં ચુસ્ત વધતું વિધેય છે.
(a) k < 0
(b) 0 < k < 1
(c) 1 < k < 2
(d) 2 < k < 3
Answer:

Option (a)

26.
જો _____ તો f(x) = x - 1 + x - 2 વધતું વિધેય છે.
(a) x > 2
(b) x < 1
(c) x < 0
(d) x < -2
Answer:

Option (a)

27.
x2 + 16x નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય _____ છે. x R - 0
(a) 12
(b) 22
(c) -12
(d) 2
Answer:

Option (a)

28.
2π3, π માં sec નું ન્યૂનતમ મૂલ્ય _____ છે.
(a) 1
(b) -2
(c) 2
(d) π
Answer:

Option (b)

29.
x  π6, π3 માં cosec નું મહત્તમ મૂલ્ય _____ છે.
(a) 2
(b) 23
(c) π6
(d) π3
Answer:

Option (a)

30.
જો fa, b પર ઘટતું વિધેય હોય તો તેનાં ન્યૂનતમ તથા મહત્તમ મૂલ્યો અનુક્રમે _____ અને _____ છે.
(a) f(a) અને f(b)
(b) f(b) અને f(a)
(c) fa+b2 અને f(a)
(d) f(b) અને fa+b2
Answer:

Option (b)

Showing 21 to 30 out of 142 Questions