| 71. |
એક ગોલક આકારના દડાનું કદ 4π સેમી3/સે. ના દરથી વધે, તો જયારે તેનું કદ 288π સેમી3/સે. હોય ત્યારે તેની ત્રિજ્યા વધવાનો દર _____ સેમી/સે છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 72. |
બિંદુ P(0, h) માંથી વર્તુળ x2 + y2 = 16 ને દોરેલ સ્પર્શકો x - અક્ષને A અને B માં કાપે છે. જો ΔAPBનું ક્ષેત્રફળ ન્યુનતમ હોય, તો h = _____
|
||||||||
|
Answer:
Option (c) |
| 73. |
જો k અને K એ વિધેય ની [0, 1] માં ન્યૂનતમ અને મહત્તમ કિમંત હોય તો, ક્રમયુક્ત જોડ (k, K) = _____
|
||||||||
|
Answer:
Option (c) |
| 74. |
2 એકમ લંબાઈના એક વાયરને કાપીને તેનાં બે ટુકડા કરવામાં આવે છે. એ ટુકડાને વાળીને x લંબાઈની બાજુ વાળો ચોરસ અને બીજા ટુકડાને વાળીને r ત્રિજ્યાવાળું વર્તુળ બનાવવામાં આવે છે. જો ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો ન્યુનતમ હોય, તો
|
||||||||
|
Answer:
Option (a) |
| 75. |
વક્ર પરના બિંદુનું ઉગમબિંદુથી ન્યુનતમ અંતર _____ છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 76. |
જો , તો f એ _____ અંતરાલમાં વધતું વિધેય છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 77. |
એક વર્તુળાકાર તકતીને ગરમ કરતાં તેની ત્રિજ્યા 2% જેટલી વધે છે. જો તેની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં _____ જેટલો વધારો થાય.
|
||||||||
|
Answer:
Option (a) |
| 78. |
ગોલકના ઘનફળનો તેના પૃષ્ઠફળને સાપેક્ષ વૃદ્ધિદર _____ છે.
|
||||||||
|
Answer:
Option (c) |
| 79. |
વિધેય એ x ≠ 0 પર _____ વિધેય છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 80. |
f : R → R, f(x) = x2 + 6x + 15 એ _____ .
|
||||||||
|
Answer:
Option (a) |