વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 131 to 140 out of 142 Questions
131.
kx3 - 9x2 + 9x + 3 એ R પર વધતું વિધેય હોય તો _____
(a) k > 4
(b) k > 3
(c) k ≤ 2
(d) k < 3
Answer:

Option (b)

132.
1 મીટર ત્રિજ્યાવાળા નળાકારમાં પાણી 1 ઘનમીટર / મિનિટનાં દરે પડવા દેવામાં આવે તો પાણીની સપાટી વધવાનો દર _____ થાય.
(a) 1π મીટર/મિનિટ
(b) 1 મીટર/મિનિટ
(c) π મીટર/મિનિટ
(d) π2 મીટર/મિનિટ
Answer:

Option (a)

133.
27cos2x x 81sin2x ની ન્યુનતમ કિંમત _____ છે.
(a) - 5
(b) 15
(c) 125
(d) 243
Answer:

Option (d)

134.
આપેલ પરિમિતિવાળા લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ બને ત્યારે તેની બે બાજુઓનો ગુણોતર _____ થાય.
(a) 2 : 1
(b) 1 : 1
(c) 3 : 2
(d) 4 : 3
Answer:

Option (b)

135.
ગોલકના બલૂનનો ચલ વ્યાસ 322x + 1 છે. તેનાં ઘનફળનો x ની સાપેક્ષમાં વૃદ્ધિદર _____ છે.
(a) π82x + 12
(b) 27π82x + 12
(c) 27π82x + 1
(d) આ પૈકી કોઈ નહિ.
Answer:

Option (b)

136.
f(x) = sinx + cos2x (x > 0) ન્યૂનતમ, હોય તો x = _____
(a) 2
(b) 3n+1π2
(c) 2n+1π2
(d) એકપણ નહી
Answer:

Option (c)

137.
f(x) = (3- x)e2x - 4xex - 1 તો _____
(a) x = 0 આગળ f(x) ને મહત્તમ મૂલ્ય મળે છે.
(b) x = 0 આગળ f(x) ને ન્યૂનતમ મૂલ્ય મળે છે.
(c) x = 0 આગળ f(x) ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી.
(d) x = 0 આગળ f(x) વિકલનીય નથી.
Answer:

Option (c)

138.
y = a log x + bx2 + x ને x = -1 અને x = 2 નતિબિંદુઓ હોય તો _____
(a) a = 2, b = -1
(b) a = 2, b=-12
(c) a = -2, b=12
(d) a = 2, b = 2
Answer:

Option (b)

139.
વક્ર 2x3 - 3x2 - 12x + 5, -2 ≤ x ≤ 4 નું મહત્તમ મૂલ્ય x = _____ માટે મળે છે.
(a) -2
(b) -1
(c) 2
(d) 4
Answer:

Option (d)

140.
A > 0, B > 0 તથા A + B = π3 તો tan A · tan B નું મહત્તમ મૂલ્ય _____ છે.
(a) 13
(b) 1
(c) 3
(d) 2
Answer:

Option (a)

Showing 131 to 140 out of 142 Questions