| 211. |
જમીન પર ગોઠવેલી એક સ્પોટલાઈટનો પ્રકાશ 12 મી દૂર આવેલી દીવાલ પર પડે છે. જો 2 મી ઊંચાઈનો એક માણસ સ્પોટલાઈટથી દૂર દીવાલ તરફ મી/સેની ઝડપથી જાય તો તે જયારે દીવાલથી 8 મી દૂર હોય ત્યારે તેનો દીવાલ પર પડછાયાની લંબાઈ ઘટવાનો દર _____ મી/સે છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 212. |
એક લોખંડના દડાની ત્રિજ્યા 10 સેમી છે. તેની પરે એકસરખી જાડાઈના બરફનું સ્તર આવેલું છે કે જે 100π સેમી3/મિનિટના દરે પીગળે છે. જયારે સ્તરની જાડાઈ 5 સેમી હોય ત્યારે તેની જાડાઈ ઘટવાનો દર _____ સેમી/મિનિટ છે.
|
||||||||
|
Answer:
Option (d) |
| 213. |
વિધેય f(x) = 2x3 - 15x2 + 36x + 4 એ _____ આગળ મહત્તમ બને.
|
||||||||
|
Answer:
Option (a) |
| 214. |
વક્ર y = x3 - 3x2 - 9x + 5 ના જે બિંદુ સ્પર્શક X-અક્ષને સમાંતર બંને તેનો x-યામ _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 215. |
f : R → R અને f(x) = 2x + cos x તો f _____ .
|
||||||||
|
Answer:
Option (d) |
| 216. |
એક વૃતાંશની પરિમિતિ p છે. જયારે તેની ત્રિજ્યા _____ હોય ત્યારે તેનું ક્ષેત્રફળ મહત્તમ બને.
|
||||||||
|
Answer:
Option (d) |
| 217. |
વક્ર (1 + x2) y = 2 - x એ X-અક્ષને જ્યાં છેદે ત્યાં સ્પર્શકનું સમીકરણ _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 218. |
જો વક્ર y = 2x3 + ax2 + bx + c ઊગમબિંદુમાંથી પસાર થતો હોય અને x = -1 અને x = 2 આગળના સ્પર્શકો X-અક્ષને સમાંતર હોય તો a, b અને cની કિંમતો અનુક્રમે _____ છે.
|
||||||||
|
Answer:
Option (b) |
| 219. |
વક્ર y2 = x પરના _____ બિંદુ આગળનો સ્પર્શક X-અક્ષની ધન દિશા સાથે 45° નો ખૂણો બનાવે છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 220. |
એક ધાતુના ચોરસની બાજુ 3 સેમી/સેના દરે વધે છે. જયારે તેની બાજુની લંબાઈ 10 સેમી હોય ત્યારે તેનું ક્ષેત્રફળ _____ સેમી2/સેના દરે વધે.
|
||||||||
|
Answer:
Option (c) |