| 151. | 
                                 
                                    પદાર્થકણની ગતિનું સમીકરણ s = t3 - 6 t2 - 15 t છે. s મીટરમાં તથા t સેકન્ડમાં છે. તો પદાર્થકણ સ્થિર થાય, ત્યારે t = _____ .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 152. | 
                                 
                                    જો વક્ર y2 = ax3 + b માટે બિંદુ (2, 3) આગળ સ્પર્શક ઢાળ 4 હોય તો a = _____ .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 153. | 
                                 
                                    જયારે ત્રિજ્યા 2 હોય ત્યારે ગોલકના ઘનફળનો તેના પૃષ્ઠફળને સાપેક્ષ વધવાનો દર _____ થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 154. | 
                                 
                                    જો વર્તુળના ક્ષેત્રફળના માપનમાં 4 % ત્રુટિ રહી ગઈ હોય તો તેની ત્રિજ્યાના માપનમાં _____ % ત્રુટિ રહે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 155. | 
                                 
                                    વક્ર x2 + y2 = 2ને (1, 1) આગળ સ્પર્શકનો ઢાળ = _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 156. | 
                                 
                                    log1099નું આસન્ન મૂલ્ય _____ છે. (log10 e = 0.4343)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 157. | 
                                 
                                    એક ચોરસના વિકર્ણની લંબાઈ R ના તેના ક્ષેત્રફળ A ના સાપેક્ષે ફેરફાર થવાનો દર _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 158. | 
                                 
                                    પદાર્થ કણે t સમયમાં કાપેલ અંતર x, સૂત્ર x = t3 - 9t2 + 24t + 6 વડે વ્યાખ્યાયિત થાય છે. જયારે તેનો પ્રવેગ 6 એકમ હોય ત્યારે તેનો વેગ _____ એકમ થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 159. | 
                                 
                                    જો f (x) = x2 + ax + 5 એ અંતરાલ (2, 3) પર વધતું વિધેય હોય તો a નું ન્યૂનતમ મૂલ્ય _____ છે. a ∈ R
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 160. | 
                                 
                                    loge 5.1 નું આસન્ન મૂલ્ય _____ છે, જ્યાં loge 5 = 1.609
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  |