વિકલિતના ઉપયોગો  MCQs

MCQs of વિકલિતના ઉપયોગો

Showing 91 to 100 out of 142 Questions
91.
પદાર્થ કણે t સમયમાં કાપેલ અંતર x, સૂત્ર x = t3 - 9t2 + 24t + 6 વડે વ્યાખ્યાયિત થાય છે. જયારે તેનો પ્રવેગ 6 એકમ હોય ત્યારે તેનો વેગ _____ એકમ થાય.
(a) -3
(b) -6
(c) 0
(d) 3
Answer:

Option (c)

92.
જો f (x) = x2 + ax + 5 એ અંતરાલ (2, 3) પર વધતું વિધેય હોય તો a નું ન્યૂનતમ મૂલ્ય _____ છે. aR
(a) 4
(b) -2
(c) -4
(d) 2
Answer:

Option (c)

93.
f (x) = tan x, xR - 2k+1π2kZ માટે નિર્ણાયક સંખ્યાઓનો ગણ _____ છે.
(a) R
(b) R+ ∪ {0}
(c) R- (-1, 1)
(d) Φ
Answer:

Option (d)

94.
જો f (x) = x3 - 6x2 - 36x + 2 ઘટતું વિધેય હોય તો x ∈ _____
(a) (-2, 6)
(b) (-∞, -2)
(c) (6, ∞)
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

95.
વક્ર y = x3 પર ઊગમબિંદુથી ભિન્ન બિંદુ મેળવો કે જેથી સ્પર્શકનો ઢાળ એ તે બિંદુના બંને યામના સરવાળા જેટલો થાય.
(a) 3±52, 9±45
(b) 3±52, 9+-45
(c) 9±5, 3±52
(d) વક્ર પર આવું બિંદુ ન મળે.
Answer:

Option (a)

96.
f(x) = x3 - 12x માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય _____ થાય.
(a) 8
(b) 12
(c) 0
(d) 16
Answer:

Option (d)

97.
જો p અને q ઘન વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી p2 + q2 = 1, હોય તો p + q ની મહત્તમ કિંમત _____ થાય.
(a) 12
(b) 2
(c) 2
(d) 12
Answer:

Option (b)

98.
વિધેય f(x) = cot-1x + x એ _____ અંતરાલમાં વધતું વિધેય છે.
(a) (1, ∞)
(b) (-1, ∞)
(c) (-∞, ∞)
(d) (0, ∞)
Answer:

Option (c)

99.
fx=x+113-x-113 ની અંતરાલ [0, 1] પર મહત્તમ કિંમત _____ છે.
(a) 1
(b) 2
(c) 3
(d) 13
Answer:

Option (b)

100.
જો વિધેય f(x) = 2x3 - 9ax2 + 12a2x + 1 એ p અને q આગળ અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે છે કે જેથી p2 = q તો a = _____ .
(a) 12
(b) 1
(c) 2
(d) 3
Answer:

Option (c)

Showing 91 to 100 out of 142 Questions