| 171. | 
                                 
                                    વક્ર y = x3 પર ઊગમબિંદુથી ભિન્ન બિંદુ મેળવો કે જેથી સ્પર્શકનો ઢાળ એ તે બિંદુના બંને યામના સરવાળા જેટલો થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 172. | 
                                 
                                    f(x) = x3 - 12x માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય _____ થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 173. | 
                                 
                                    જો p અને q ઘન વાસ્તવિક સંખ્યાઓ હોય કે જેથી p2 + q2 = 1, હોય તો p + q ની મહત્તમ કિંમત _____ થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 174. | 
                                 
                                    વિધેય f(x) = cot-1x + x એ _____ અંતરાલમાં વધતું વિધેય છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 175. | 
                                 
                                    બે વક્રો x3 - 3xy2 + 2 = 0 અને 3x2y - y3 - 2 = 0 _____ .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 176. | 
                                 
                                     ની અંતરાલ [0, 1] પર મહત્તમ કિંમત _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 177. | 
                                 
                                    જો વિધેય f(x) = 2x3 - 9ax2 + 12a2x + 1 એ p અને q આગળ અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે છે કે જેથી p2 = q તો a = _____ .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 178. | 
                                 
                                    વક્ર x = a (1 + cos θ), y = a sin θ નો θ આગળનો અભિલંબ નિશ્ચિત બિંદુ _____ માંથી પસાર થાય છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 179. | 
                                 
                                    પરવલય y2 = 18x પરના _____ બિંદુએ Y-યામ વધવાનો દર X-યામ વધવાના દરથી બમણો હોય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 180. | 
                                 
                                    વક્ર x = a (cos θ + θ sin θ), y = a (sin θ - θ cos θ) ના θ બિંદુ આગળનો અભિલંબ _____ .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  |