| 141. | 
                                 
                                    વાસ્તવિક વિધેય f માટે f' (x) = , ∀ x ∈ R તથા f
 (2) = 4 તો f (1.99)નું આસન્ન મૂલ્ય _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 142. | 
                                 
                                     નું સ્થાનીય મહત્તમ મૂલ્ય _____ છે. (x ≠ 0)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 143. | 
                                 
                                    વક્ર y = 7x7 + 7x + 7 ના કોઈ પણ બિંદુએ સ્પર્શક _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 144. | 
                                 
                                    y = ex પરના (0, 1) બિંદુએ સ્પર્શકનું સમીકરણ _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 145. | 
                                 
                                    એક ગોલકના પૃષ્ઠફળનો સમયને સાપેક્ષ બદલાવાનો દર 16π સેમી2/સે છે, જયારે તેની ત્રિજ્યા 2 સેમી હોય ત્યારે તેના ઘનફળનો સમયને સાપેક્ષ બદલાવાનો દર _____ સેમી3/સે થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 146. | 
                                 
                                    ગોલકના ઘનફળનો તેના પૃષ્ઠફળ S ને સાપેક્ષ વૃદ્ધિદર _____ થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 147. | 
                                 
                                    એક વસ્તુના x એકમના વેચાણમાંથી થતી કુલ આવક R (x) = 10x2 + 20x + 1500 દ્વારા મળે છે. x = 2015 હોય, ત્યારે સીમાંત આવક _____ થાય.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 148. | 
                                 
                                    cos-1 (-0.49) નું આસન્ન મૂલ્ય _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 149. | 
                                 
                                    જો y = f (x) = sin x હોય, તો તેનો વિકલ dy = _____ , જ્યાં x = , dx = 0.01 છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 150. | 
                                 
                                    , x ∈ R+ ∪ {0} ની નિર્ણાયક સંખ્યાઓ _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  |