વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 31 to 40 out of 102 Questions
31.
વિકલ સમીકરણ d2ydx223=1+dydx2 ની કક્ષા અને પરિમાણ _____ છે.
(a) 4, 4
(b) 2, 4
(c) 4, 2
(d) 2, 2
Answer:

Option (b)

32.
ex + sindydx=3 નું પરિમાણ _____ છે.
(a) 2
(b) 0
(c) પરિમાણ વ્યાખ્યાયિત નથી
(d) 1
Answer:

Option (c)

33.
d2ydx2+xdydx2+siny + x2=0 એ ક્યા પ્રકારનું વિકલ સમીકરણ છે ?
(a) સમપરિમાણ
(b) સુરેખ
(c) 2 સમપરિમાણવાળું
(d) 2 ક્ક્ષાવાળું
Answer:

Option (d)

34.
dydx=x2y2 નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) x3-y3=c
(b) x3+y3=c
(c) x2+y2=c
(d) x2-y2=c
Answer:

Option (a)

35.
dydx=yx નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) y=kx, જ્યાં k અચળ છે.
(b) y=klogx, જ્યાં k અચળ છે.
(c) y=kx, જ્યાં k અચળ છે.
(d) log y=kx, જ્યાં k અચળ છે.
Answer:

Option (c)

36.
cosx siny dx + sinx cosy dy = 0 નો ઉકેલ _____ છે.
(a) sinxsiny=c
(b) cosx + cosy = c
(c) sinx + siny = c
(d) sinx siny = c
Answer:

Option (d)

37.
xdydx2+2xydydx+y=0 નો ઉકેલ _____ છે.
(a) x + y = a
(b) x-y=a
(c) x+y=a
(d) x2+y2=a2
Answer:

Option (c)

38.
2+sinxy+1dydx=-cosx, y0=1 તો yπ2= ______
(a) 13
(b) 23
(c) -13
(d) 1
Answer:

Option (a)

39.
dydx+yx=x2 નો વ્યાપક ઉકેલ _____છે.
(a) y=14x2
(b) y=14x3+c જ્યાં, c અચળ છે.
(c) y=14x3+cx જ્યાં, c અચળ છે.
(d) આપેલ પૈકી એક પણ નહીં.
Answer:

Option (c)

40.
x+2y3dydx-y=0 નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) x=y3+Ay
(b) y1-xy=Ax
(c) x1-xy=Ay
(d) x1+xy=Ay
Answer:

Option (a)

Showing 31 to 40 out of 102 Questions