વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 51 to 60 out of 102 Questions
51.
વિકલ સમીકરણ sec2 x tan y dx + sec2 y tan x dy = 0 નો ઉકેલ _____ છે.
(a) tan y·tan x = c
(b) sec x sec y = c
(c) cot x cot y = c sin x sin y
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

52.
વિકલ સમીકરણ d2ydx2 + 3dydx2 = x2 logd2ydx2નું પરિમાણ _____ છે.
(a) 1
(b) 2
(c) 0
(d) અવ્યાખ્યાયિત
Answer:

Option (d)

53.
વિકલ સમીકરણ xdxdy = y + 2 નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) cx - y - 2 = 0
(b) cx + y + 2 = 0
(c) cx + y - 2 = 0
(d) cy + x - 2 = 0
Answer:

Option (a)

54.
વિકલ સમીકરણ d2ydx223= 1 +dydx2 ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _____ છે.
(a) 4, 4
(b) 2, 4
(c) 4, 2
(d) 2, 2
Answer:

Option (b)

55.
d2ydx2 + x · 2dydx- 3 = 0ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _____ અને _____ છે.
(a) 2, 1
(b) 1, 1
(c) 2, અવ્યાખ્યાયિત
(d) અવ્યાખ્યાયિત, 1
Answer:

Option (c)

56.
જો y = cx + 1c એ વિકલ સમીકરણ ydydx = x dydx2 + 1નો વ્યાપક ઉકેલ હોય તો પ્રારંભિક શરત y(1) = 2 અનુસાર તેનો વિશીષ્ટ ઉકેલ _____ છે.
(a) x + y2 + 1 = 0
(b) xy - x + 1 = 0
(c) x2 - yx + 1 = 0
(d) x2 - y2 + 2 = 0
Answer:

Option (c)

57.
y(1) = 1 ને અનુરૂપ dydx=x+yx નો વિશિષ્ઠ ઉકેલ _____ છે.
(a) y=xlogx + x
(b) y=logx + x
(c) y=logx + x2
(d) y= xex-1
Answer:

Option (a)

58.
એક વક્ર 2, 72 માંથી પસાર થાય છે અને તેનો ઢાળ કોઈપણ (x, y) બિંદુએ 1-1x2છે, તો વક્ર પરના જે બિંદુનો x યામ - 2 હોય તે બિંદુનો y - યામ _____ છે.
(a) -32
(b) 32
(c) 52
(d) -52
Answer:

Option (a)

59.
ઉગમબિંદુમાંથી પસાર થતા અને જેવું વિકલ સમીકરણ 1+x2dydx+2xy=4x2 હોય તેવા વક્રનું સમીકરણ _____ છે.
(a) 1+x2y=x3
(b) 31+x2y=2x3
(c) 1+x2y=3x3
(d) 31+x2y=4x3
Answer:

Option (d)

60.
વિકલ સમીકરણ sin2xdydx-tanx-y=0 નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) ytanx=x+c
(b) ycotx=tanx+c
(c) ytanx=cotx+c
(d) ycotx=x+c
Answer:

Option (d)

Showing 51 to 60 out of 102 Questions