61. |
રેડિયો - એક્ટિવિટી એ _____
|
||||||||
Answer:
Option (d) |
62. |
γ - કિરણોનું વિચલન (deflection) _____
|
||||||||
Answer:
Option (d) |
63. |
આપેલ રેડિયો - એક્ટિવ તત્વનો ¾ ભાગ વિભંજન પામવા માટે લાગતો સમય _____ મહિના છે .(રેડિયો - એક્ટિવ તત્વનો અર્ધજીવનકાળ 4 મહિના છે.)
|
||||||||
Answer:
Option (c) |
64. |
રેડિયો - એક્ટિવ નમુનાની t = 0 સમયે એક્ટિવિટી અને t = 5 minute સમયે એક્ટિવિટી છે, તો ક્ષય - નિયતાંક આશરે _____ (minute)-1 હશે .
|
||||||||
Answer:
Option (b) |
65. |
રેડોનનો અર્ધજીવનકાળ 3.8 day છે. કેટલા સમયના અંતે રેડોનનો મો ભાગ અવિભંજિત રહેશે ?( = 0.4343)
|
||||||||
Answer:
Option (b) |
66. |
A અને B રેડિયો - એક્ટિવ તત્વોના અર્ધજીવનકાળનાં મૂલ્યો અનુક્રમે 20 minute અને 40 minute છે. પ્રારંભમાં બંને તત્વોમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન છે. 80 minute પછી A અને B તત્વોમાં ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોતર _____ .
|
||||||||
Answer:
Option (c) |
67. |
રેડિયો - એક્ટિવ તત્વનો અર્ધજીવનકાળ _____
|
||||||||
Answer:
Option (d) |
68. |
રેડિયો - એક્ટિવ તત્વનો ક્ષય - નિયતાંક λ છે, તો તેનો અર્ધજીવનકાળ અને સરેરાશ જીવનકાળ અનુક્રમે _____ .
|
||||||||
Answer:
Option (b) |
69. |
નીચે જણાવેલ રેડિયો - એક્ટિવ ક્ષય (વિભંજન) દરમિયાન અનુક્રમે કેટલા α અને β કણોનું ઉત્સર્જન થશે ? + _____ + _____
|
||||||||
Answer:
Option (d) |
70. |
t = 0 સમયે રેડિયો - એક્ટિવ તત્વનો વિભંજનનો દર છે અને t = 8 સેકન્ડને અંતે દર માલુમ પડે છે, તો t = 6 સેકન્ડને અંતે વિભંજનનો દર કેટલો હશે ?
|
||||||||
Answer:
Option (c) |