ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 121 to 130 out of 184 Questions
121.
જો રેડિયો - એક્ટિવ તત્વનું અર્ધઆયુ τ12 હોય, તો તેના નમૂનામાં τ1/22 સમય બાદ મૂળ જથ્થાનો કેટલા ગણો જથ્થો બચેલો હોય ?
(a) 12
(b) 12
(c) 34
(d) 2-12
Answer:

Option (a)

122.
તત્વ A ત્રણ તબક્કામાં નીચે મુજબની પ્રકિયાથી વિભંજન પામીને તત્વ Dમાં રૂપાંતર પામે છે :

AB + He24, BC + -, CD + - તો _____

(a) A અને D આઈસોટોપ્સ (સમસ્થાનિકો) છે .
(b) A અને C સમદળીય છે .
(c) A અને B આઈસોટોપ્સ (સમસ્થાનિકો) છે .
(d) A અને B સમદળીય છે .
Answer:

Option (a)

123.
રેડિયો - એક્ટિવ પદાર્થની એક્ટિવિટી કોઈ t1 સમયે R1 છે અને t2 સમય બાદ એક્ટિવિટી R2 છે. જો λ એ ક્ષય - નિયતાંક છે, તો _____ .
(a) R1 = R2
(b) R1R2-λ(t1 - t2)
(c) R1R2λ(t1 - t2)
(d) R1 = R2(t1 / t2)
Answer:

Option (b)

124.
એક રેડિયો - એક્ટિવ સમસ્થાનિક 'X'નું અર્ધઆયુ 20 વર્ષ છે, જે બીજા તત્વ 'Y'માં ક્ષય પામે છે, જે સ્થિર છે. આપેલ ખડકમાં બંને તત્વો X અને Yનું પ્રમાણ 1 : 7ના ગુણોતરમાં મળે છે, તો ખડકનું અંદાજિત આયુષ્ય _____ હશે .
(a) 60 વર્ષ
(b) 80 વર્ષ
(c) 100 વર્ષ
(d) 40 વર્ષ
Answer:

Option (a)

125.
ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર વાપરવામાં આવે છે, કારણ કે _____
(a) ન્યુટ્રોનની ઝડપ ઘટાડી શકાય .
(b) ન્યુટ્રોનને પ્રવેગિત કરી શકાય .
(c) ન્યુટ્રોનની સંખ્યા વધારી શકાય .
(d) ન્યુટ્રોનની સંખ્યા ઘટાડી શકાય .
Answer:

Option (a)

126.
ન્યુક્લિયર ફ્યુઝન પ્રકિયા ઊંચા તાપમાને થાય છે, કારણ કે _____
(a) પરમાણુઓ ઊંચા તાપમાને આયનીકૃત થાય છે.
(b) ઊંચા તાપમાને અણુઓ તૂટી જાય છે .
(c) ઊંચા તાપમાને ન્યુક્લિયસો તૂટી જાય છે .
(d) ઊંચા તાપમાને મળતી ગતિ - ઊર્જા, ન્યુક્લિયસો વચ્ચે પ્રવર્તતા અપાકર્ષીય બળો ને ઉપરવટ થાય તેટલી હોય છે .
Answer:

Option (d)

127.
U23592 ન્યુક્લિયસની ફિશન પ્રકિયામાં એક ફિશન પ્રકીયાદીઠ છૂટી પડતી ઊર્જા આશરે _____ હોય છે .
(a) 200 eV
(b) 20 eV
(c) 200 MeV
(d) 2000 eV
Answer:

Option (c)

128.
દરેક p - p ચક્રમાં ઉદ્ભવતી ઊર્જા _____ હોય છે .
(a) 72.6 eV
(b) 26.7 MeV
(c) 26.7 MeV
(d) 200 MeV
Answer:

Option (b)

129.
નીચે આપેલા ન્યુક્લિયર સમીકરણમાં X કણ શું છે ?

Be94 + He42  C126 + X
(a) ઈલેકટ્રોન
(b) પ્રોટોન
(c) ન્યુટ્રોન
(d) ફોટોન
Answer:

Option (c)

130.
રેડિયો - એક્ટિવ ન્યુક્લિયસ N137 નું વિભંજન થઈને C136 બને છે, તો ઉત્સર્જિત કણ _____
(a) ન્યુટ્રોન હશે .
(b) પ્રોટોન હશે .
(c) ઈલેકટ્રોન હશે .
(d) પોઝીટ્રોન હશે .
Answer:

Option (d)

Showing 121 to 130 out of 184 Questions