ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 31 to 40 out of 184 Questions
31.
C136 અને N147 ન્યુક્લિયસો નીચેનામાંથી _____ તરીકે ઓળખાય છે .
(a) આઈસોટોન
(b) આઈસોબાર
(c) કાર્બનના આઈસોટોપ્સ
(d) નાઈટ્રોજનના આઈસોટોપ્સ
Answer:

Option (a)

32.
U23592 અને U23892 ન્યુક્લિયસો વચ્ચેનો તફાવત _____ છે .
(a) U23892માં 3 પ્રોટોન વધારે છે .
(b) U23892માં 3 પ્રોટોન અને 3 ઈલેકટ્રોન વધુ છે .
(c) U23892માં 3 ન્યુટ્રોન અને 3 ઈલેકટ્રોન વધુ છે .
(d) U23892માં 3 ન્યુટ્રોન વધુ છે .
Answer:

Option (d)

33.
હિલિયમ ન્યુક્લિયસની દળ - ક્ષતિ 0.0303 u છે. તેની ન્યુક્લિયોનદીઠ બંધન - ઊર્જા _____ MeV .
(a) 1
(b) 4
(c) 7
(d) 27
Answer:

Option (c)

34.
ln RR0  ln A આલેખનો આકાર _____ છે .
(a) સુરેખ
(b) પરવલય (Parabola)
(c) ઉપવલય (ellipse)
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

35.
પ્રોટોનનું દળ m1 અને ન્યુટ્રોનનું દળ m2 છે. આ બંનેનું સંલયન (fusion) થવાથી ડયુટેરોન ન્યુક્લિયસ બને છે, તો ડયુટેરોન ન્યુક્લિયસનું દળ _____
(a) (m1 + m2) જેટલું હશે .
(b) (m1 + m2) કરતાં વધુ હશે .
(c) (m1 + m2) કરતાં ઓછું હશે .
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

36.
ડયુટેરોન અને α -કણ માટે બંધન - ઊર્જા પ્રતિન્યુક્લિયોન અનુક્રમે x1 અને x2 છે, તો નીચેની પ્રકિયામાં છૂટી પડતી ઊર્જા Q કેટલી હશે ?

 H21 + H21  He42 + Q

(a) 2 (x2 - x1)
(b) 2 (x1 + x2)
(c) 4 (x1 + x2)
(d) 4 (x2 - x1)
Answer:

Option (d)

37.
He નો પરમાણુદળાંક 4 અને સલ્ફરનો પરમાણુદળાંક 32 છે. સલ્ફરના ન્યુક્લિયસની ત્રિજ્યા હિલિયમના ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં _____ ગણી છે .
(a) 8
(b) 4
(c) 2
(d) 8
Answer:

Option (c)

38.
Li73 અને He42ની ન્યુક્લિયોનદીઠ બંધન - ઊર્જા અનુક્રમે 5.60 MeV અને 7.06 MeV છે, તો નીચેની ન્યુક્લિયર પ્રકિયામાં પ્રોટોન (p)ની ઊર્જા કેટલા MeV હશે ?

 Li73 + p  He42 + He42

(a) 19.6
(b) 2.4
(c) 8.4
(d) 17.3
Answer:

Option (d)

39.
એક રેડિયો - એકિટવ તત્વની ન્યુક્લિયોનદીઠ બંધન - ઊર્જા 8 M eV / ન્યુક્લિયોન છે. જો તેની કુલ બંધન - ઊર્જા 128 M ev હોય, તો તે તત્વમાં ન્યુક્લિયોનની સંખ્યા _____ હશે .
(a) 8
(b) 14
(c) 16
(d) 32
Answer:

Option (c)

40.
જો ઈલેકટ્રોન અને પોઝીટ્રોન ભેગા મળે, તો ઉત્સર્જિત ઊર્જા _____ J હશે .
(a) 3.2 × 10-13
(b) 1.6 × 10-13
(c) 4.8 × 10-13
(d) 6.4 × 10-13
Answer:

Option (b)

Showing 31 to 40 out of 184 Questions