71. |
5 અર્ધજીવનકાળ જેટલા સમય બાદ મૂળ તત્વનો _____ % ભાગ વિભંજિત થયો હશે .
|
||||||||
Answer:
Option (b) |
72. |
2 hr પછી મૂળ રેડિયો - એક્ટિવ તત્વનો ભાગ અવિભંજિત રહે છે, તો આ તત્વનો અર્ધજીવનકાળ _____ minute છે .
|
||||||||
Answer:
Option (b) |
73. |
એક રેડિયો - એક્ટિવ તત્વનો અર્ધજીવનકાળ 60 minute છે, તો 3 hr દરમિયાન તત્વનો કેટલા ટકા ભાગ વિભંજિત થયો હશે ?
|
||||||||
Answer:
Option (b) |
74. |
કોઈ એક ક્ષણે બે જુદા જુદા રેડિયો - એક્ટિવ તત્વનો જથ્થો 2 : 1 ના પ્રમાણમાં છે. તેમના અર્ધજીવનકાળ અનુક્રમે 12 hr અને 16 hr છે, તો 2 day પછી તેમના જથ્થાનું પ્રમાણ _____ હશે .
|
||||||||
Answer:
Option (a) |
75. |
રેડિયમનો અર્ધજીવનકાળ 1620 yr છે અને તેનો પરમાણુભારાંક 226 છે. તેના 1 g નમૂનામાંથી દર સેકન્ડે વિભંજન પામતા પરમાણુઓની સંખ્યા કેટલી હશે ?
|
||||||||
Answer:
Option (a) |
76. |
ન્યુક્લિયસમાંથી બે β- નું ક્રમિક ઉત્સર્જન થવાથી અંતિમ ન્યુક્લિયસ _____ મળે .
|
||||||||
Answer:
Option (d) |
77. |
t = 0 સમયે રેડિયો - એક્ટિવ તત્વનું દળ 1 mg છે. 2 hr પછી આ તત્વનું 0.25 mg દળ અવિભંજિત રહે છે, તો આ તત્વનો સરેરાશ જીવનકાળ _____ hr છે .
|
||||||||
Answer:
Option (b) |
78. |
રેડીયો - એક્ટિવ તત્વના નમૂનામાં ન્યુક્લિયસોની સંખ્યા 4 × 1016 છે. અર્ધજીવનકાળનું મૂલ્ય 10 day છે, તો 30 day માં વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા _____ છે .
|
||||||||
Answer:
Option (c) |
79. |
ન્યુક્લિયસ એક α - કણ અને બે β - કણનું ઉત્સર્જન કરે, તો બનતું નવું ન્યુક્લિયસ _____ .
|
||||||||
Answer:
Option (d) |
80. |
β - ના ઉત્સર્જન વખતે _____
|
||||||||
Answer:
Option (c) |