131. |
નીચેની ન્યુક્લિયર પ્રક્રિયામાં K એટલે _____ .
|
||||||||
Answer:
Option (d) |
132. |
એક ના વિખંડન (ફિશન ) દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા 200 MeV છે, તો ન્યુક્લિયર રિએક્ટરમાં 5 W જેટલો પાવર ઉત્પન્ન થાય એટલા માટે ના ફિશનનો દર _____ s-1 હશે .
|
||||||||
Answer:
Option (b) |
133. |
તારાપુરના વીજળીમથકની વિધુત ઉત્પન્ન કરવાની ક્ષમતા 200 MW છે, તો 1 દિવસમાં આ મથકમાં ઉત્પન્ન થતી ઊર્જા _____ હશે .
|
||||||||
Answer:
Option (d) |
134. |
એક થર્મોન્યુક્લિયર પ્રકિયામાં 1 g હાઈડ્રોજન 0.993 g હિલિયમમાં ફેરવાય છે, તો આ પ્રકિયામાં છૂટી પડતી ઊર્જા _____ J હશે .
|
||||||||
Answer:
Option (b) |
135. |
ન્યુક્લિયર પ્રકિયા X (n, α) માં X ન્યુક્લિયસ નીચેનામાંથી કયું છે ?
|
||||||||
Answer:
Option (b) |
136. |
ન્યુક્લિયસઉર્જાનું શોષણ કરીને બે α - કણ અને એક અજ્ઞાત ન્યુક્લિયસમાં વિભંજિત થાય છે, તો આ અજ્ઞાત ન્યુક્લિયસ _____ છે .
|
||||||||
Answer:
Option (b) |
137. |
જયારે નું ફિશન થાય છે ત્યારે તેના મૂળ દળનું 0.1 % દળ ઊર્જામાં રૂપાંતરિત થાય છે. જો 1 kg દળનું ફિશન થાય, તો કેટલી ઊર્જા ઉત્પન્ન થશે ?
|
||||||||
Answer:
Option (a) |
138. |
ઊર્જાઆ ન્યુક્લિયર પ્રકિયામાં ઉત્સર્જિત કણ _____
|
||||||||
Answer:
Option (c) |
139. |
ન્યુક્લિયર રિએક્ટરમાં નીચેનામાંથી કયું દ્રવ્ય મોડરેટર તરીકે વપરાય છે ?
|
||||||||
Answer:
Option (b) |
140. |
ન્યુક્લિયર પ્રકિયામાં _____ સંરક્ષણ થાય છે .
|
||||||||
Answer:
Option (d) |