ન્યુક્લિયસ  MCQs

MCQs of ન્યુક્લિયસ

Showing 171 to 180 out of 184 Questions
171.
Z = 92 પરમાણુક્રમાંકવાળું ન્યુક્લિયસ નીચેના ક્રમમાં કણોનું ઉત્સર્જન કરે છે :

α, α, β -, β -, α, α, α, α, β -, β -, α, β +, β +, α

હવે પરિણામી ન્યુક્લિયસનો પરમાણુક્રમાંક _____ હશે.
(a) 76
(b) 78
(c) 82
(d) 74
Answer:

Option (b)

172.
એક રેડિયોએક્ટિવ તત્વની એક્ટિવિટી 5 min ના અંતે 500 વિભંજન/min થી ઘટીને 1250 વિભંજન/min થાય છે, તો તેનો ક્ષયનિયતાંક કેટલો થાય ?
(a) 0.4 ln 2
(b) 0.2 ln 2
(c) 0.1 ln 2
(d) 0.8 ln 2
Answer:

Option (a)

173.
રેડિયોએક્ટિવ તત્વના એક નમૂનાનું દળ 15 મિનિટમાં 78 ભાગનું વિભંજન પામે છે, તો તેનો અર્ધઆયુ _____ થાય.
(a) 5 min
(b) 712 min
(c) 10 min
(d) 14 min
Answer:

Option (a)

174.
M + Δm દળવાળું ન્યુક્લિયસ M2 દળના બે જનિત ન્યુક્લિયસોમાં ફેરવાય છે. પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ c છે. તો જનક - ન્યુક્લિયસનો વેગ _____ હશે.
(a) emM+m
(b) C×mM+m
(c) e2mM
(d) CmM
Answer:

Option (c)

175.
20 min નો અર્ધઆયુ ધરાવતા એક રેડિયોએક્ટિવ તત્વ માટે t1 સમયને અંતે 13 ભાગ અને t2 સમયને અંતે 23 ભાગ વિભંજન પામે તો t2 - t1 નું મૂલ્ય _____
(a) 14 min
(b) 20 min
(c) 28 min
(d) 7 min
Answer:

Option (b)

176.
1.675 × 10-27 kg દળવાળો એક ન્યુટ્રોન 1.6725 × 10-27 kg દળવાળા એક પ્રોટોન તથા 9 × 10-31 kg દળવાળા ઈલેકટ્રોનમાં રૂપાંતરિત થાય તો આ પ્રકિયામાં વિમુક્ત થતી ઊર્જા શોધો.
(a) 0.90 MeV
(b) 7.10 MeV
(c) 6.30 MeV
(d) 5.40 MeV
Answer:

Option (a)

177.
A અને B બે રેડિયોએક્ટિવ પદાર્થોના ક્ષય નિયતાંક અનુક્રમે 5λ અને λ છે. t = 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. A ના ન્યુક્લિયસની સંખ્યા અને B ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોતર 1e2 બને તે માટે લાગતો સમયગાળો _____
(a)
(b)
(c) 12λ
(d) 14λ
Answer:

Option (c)

178.
U23592 નું રિએક્ટર 30 દિવસમાં 2 kg બળતણ (fuel) વાપરે છે અને દરેક વિખંડન 185 MeV જેટલી ઉપયોગી ઊર્જા આપે તો રિએક્ટરનો આઉટપુટ પાવર કેટલો ?

(એવોગેડ્રો અંક = 6 × 1023 mol)
(a) 56.3 MW
(b) 60.3 MW
(c) 58.3 MW
(d) 54.3 MW
Answer:

Option (c)

179.
એક રેડિયોએક્ટિવ પદાર્થો X1 અને X2 ના ક્ષય નિયતાંકો અનુક્રમે 5λ અને λ છે.જો પ્રારંભમાં તેમના ન્યુક્લિયસોની સંખ્યા સમાન હોય તો 1e સમયને અંતે X1 અને X2 ના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોતર _____ થશે.
(a) λ
(b) 12λ
(c) 14λ
(d) eλ
Answer:

Option (c)

180.
બે ન્યુક્લિયસના દળનો ગુણોતર 1 : 3 છે. તેથી તેની ન્યુક્લિયર ઘનતાઓનો ગુણોતર _____ થશે.
(a) 1 : 3
(b) 3 : 1
(c) 13 : 1
(d) 1 : 1
Answer:

Option (d)

Showing 171 to 180 out of 184 Questions