| 31. |
એક વિદ્યુતપ્રવાહ, 12 Aના DC પ્રવાહ (component) અને I = 9 sin ωt Aના AC પ્રવાહ(component)નો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું r.m.s. મૂલ્ય (Ir.m.s.) શોધો.
|
||||||||
|
Answer:
Option (d) |
| 32. |
કૅપેસિટર નીચેનામાંથી કોના માટે અનંત અવરોધ તરીકે વર્તે છે ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 33. |
AC પરિપથમાં ઇન્ડક્ટિવ રિઍક્ટન્સ અને કૅપેસિટિવ રિઍક્ટન્સનો ગુણોત્તર _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 34. |
L - C - R AC શ્રેણી-પરિપથમાં AC વૉલ્ટેજની આવૃત્તિના વધારા સાથે ઈમ્પિડન્સનું મૂલ્ય _____
|
||||||||
|
Answer:
Option (d) |
| 35. |
L - C - R AC પરિપથમાં R, L અને Cના બે છેડાઓ વચ્ચેના વૉલ્ટેજ અનુક્રમે VR, VL અને VC છે, તો AC વૉલ્ટેજનો વૉલ્ટેજ V = _____ .
(અત્રે VL > VC છે.)
|
||||||||
|
Answer:
Option (b) |
| 36. |
એક AC પરિપથમાં AC વૉલ્ટેજની આવૃત્તિ પહેલાંના કરતાં ચાર ગણી કરવામાં આવે, તો ઇન્ડક્ટિવ રિઍક્ટન્સ અને કૅપેસિટિવ રિઍક્ટન્સનું મૂલ્ય અનુક્રમે _____ ગણું અને _____ ગણું થશે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 37. |
એક L - C - R AC શ્રેણી-પરિપથમાં અવરોધ, કૅપેસિટર અને ઇન્ડકટરના બે છેડા વચ્ચેના વૉલ્ટેજ અનુક્રમે 5 V, 10 V અને 10 V છે. આ પરિપથને લાગુ પાડેલ AC વૉલ્ટેજ _____ હશે.
|
||||||||
|
Answer:
Option (d) |
| 38. |
V = Vm cos ω t વૉલ્ટેજના એક AC પ્રાપ્તિસ્થાન સાથે R અને L સમાંતરમાં જોડેલ છે, તો પરિપથમાં પસાર થતો કુલ પ્રવાહ કેટલો હશે ? પરિપથનો સંકર ઈમ્પિડન્સ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 39. |
એક અવરોધ રહિત (pure) ઇન્ડકટરને AC પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ, પ્રવાહ કરતા _____ ચક્ર (cycle) પહેલાં મહત્તમ થાય.
|
||||||||
|
Answer:
Option (a) |
| 40. |
એક AC પરિપથમાં તાત્ક્ષણિક પ્રવાહ જયરે શૂન્ય હોય છે, ત્યારે તાત્ક્ષણિક વૉલ્ટેજ મહત્તમ હોય છે, તો આ પરિપથમાં માત્ર _____ હશે.
|
||||||||
|
Answer:
Option (b) |