એમાઇન સંયોજનો  MCQs

MCQs of એમાઇન સંયોજનો

Showing 11 to 20 out of 71 Questions
11.
સેન્ડમેયર પ્રક્રિયા દ્વરા નીચેના પૈકી કયું સંયોજન બનાવવામાં આવતું નથી ?
(a) ક્લોરોબેન્ઝિન
(b) આયોડોબેન્ઝિન
(c) બેન્ઝિનનાઇટ્રાઇલ
(d) બ્રોમાબેન્ઝિન
Answer:

Option (b)

12.
નીચેનામાંથી તૃતીયક એમાઇન કયો છે ?
(a) CH3-NH-CH2-CH3
(b) CH3-CH2-NH-CH3
(c) CH3CH2-NH-CH2-CH3
(d) (CH3)2-N-CH2-CH3
Answer:

Option (d)

13.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(a) કેટલાંક એમાઇન હાઈડ્રોજનબંધ ધરાવે છે.
(b) એમોનિયા કરતાં મિથાઇલ એમાઇન વધુ બેઝિક છે.
(c) ડાયઈથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇન કરતાં કરતાં ઓછો બેઝિક છે.
(d) ઇથાઇલ એમાઇન કરતાં ઇથેનના ઉત્કલનબિંદુ નીચાં છે.
Answer:

Option (c)

14.
નીચેના પૈકી કયો એમાઇન 273-278 K તાપમાન NaNO2 અને HCI સાથે પ્રક્રિય કરી આલ્કોહોલ કે ફિનોલ આપે છે
(a) C6H5CH2-NH-CH3
(b) (CH3)2NH
(c) C6H5CH2-NH2
(d) C6H5CH2-NH2
Answer:

Option (c)

15.
એમાઈન સંયોજન શાને કારણે બંધકોણ થોડો ધટે છે. ?
(a) sp3 સંકરણને કારણે
(b) N ની બંધકારક ઈલેકટ્રોનયુગ્મને કારણે
(c) N ની અબંધકારકયુગ્મ ધરાવતી કક્ષકને કારણે
(d) (a) અને (b) બંને
Answer:

Option (c)

16.
નીચેના પૈકી કયું સંયોજન પેરાટોલ્યુઇન સલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રકિયા આપશે નહિ ?
(a) ઈથાઈલ પ્રોપાઈલ એમાઈન
(b) મિથાઈલ એમાઈન
(c) પ્રોપાઈલ એમાઈન
(d) પ્રોપાઈલ ડાયમિથાઈલ એમાઈન
Answer:

Option (d)

17.
CH3CH2CONH2 Br2 + 4NaOH મુખ્ય કાર્બનિક નીપજ [X]. અહી X શું હશે ?
(a) CH3CH2COOH
(b) CH3NH2
(c) CH3CH2NH2
(d) CH3CH2CH2NH2
Answer:

Option (c)

18.
હોફમેન એમોનોલિસિસનો ફાયદો શો છે ?
(a) આ પ્રકિયા ખુબ જ ધીમી ગતિએ થાય છે .
(b) આ પ્રકિયા ખુબ જ ઝડપી થાય છે .
(c) તેમાં પ્રાથમિક, દ્રિતીયક, તૃતીયક અને ચતુર્થ એમોનિયમ ક્ષાર મિક્ષ નીપજ તરીકે મળે છે .
(d) આમાંથી એક પણ નહિ .
Answer:

Option (c)

19.
એલાઇલ [Allyl] આઈસોસાયનાઈડમાં _____ હોય છે .
(a) 9σ બંધ અને 4π બંધ
(b) 7σ બંધ અને 5π બંધ
(c) 8σ બંધ અને 3π બંધ અને 4 અબંધકારક ઈલેકટ્રોન
(d) 9σ બંધ અને 3π બંધ અને 2 અબંધકારક ઈલેકટ્રોન
Answer:

Option (d)

20.
CH3NO2 Sn + HCl CH3 · X આ પ્રકિયામા X = _____ .
(a) -NH2
(b) -COOH
(c) -CHO
(d) (CH3CO)2O
Answer:

Option (a)

Showing 11 to 20 out of 71 Questions