| 101. | 
                                 
                                    Na4[Fe(CN)6]ના વોન્ટ હોફ અવયવનું મૂલ્ય કોને સમાન છે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 102. | 
                                 
                                    જોડકાં જોડો :
 
                            
 
  | 
                    ||||||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 103. | 
                                 
                                    જોડકાં જોડો :
 
                            
 
  | 
                    ||||||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 104. | 
                                 
                                    2 લિટર ઇથેનોલના જલીય દ્રાવણમાં 200 મિલિ ઇથેનોલ દ્રાવ્ય થયેલો હોય, તો % V / V ગણો .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 105. | 
                                 
                                    15 % V / V કેરોસીનનું પેટ્રોલમાં 5 લિટર દ્રાવણ બનાવવા માટે કેટલા લિટર કેરોસીનની જરૂર પડે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 106. | 
                                 
                                    5 % W / V ખાંડનું 2 લિટર જલીય દ્રાવણ બનાવવા કેટલો કિલોગ્રામ ખાંડની જરૂર પડશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 107. | 
                                 
                                    1 લિટર દરિયાના પાણીમાં 8 × 10-3 ગ્રામ ઓક્સિજન દ્રાવ્ય થયેલ છે, તો દ્રાવણમાં ઓક્સિજનની સાંદ્રતા ppmમાં કેટલી હશે .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 108. | 
                                 
                                    પાર્ટસ પર મિલિયન સાંદ્રતા એટલે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યનું વજન કેટલું થશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 109. | 
                                 
                                    હેન્રી અચળાંક (KH) માટેનું સૂત્ર _____
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 110. | 
                                 
                                    0.1 મિલિમોલ એટલે કેટલા મોલ થાય ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  |