| 51. |
1 મોલ દ્રાવ્ય ધરાવતા 8 M દ્રાવણનું કદ કેટલું હોવું જોઈએ ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 52. |
બેન્ઝોઈક એસિડ (આણ્વીય દળ = 122 ગ્રામ / મોલ)નું બેન્ઝિનમાં દ્રાવણ બનાવતા દ્વિઅણુમાં સંયુગ્મન થાય છે. તેના પ્રાયોગિક અણુભારનું મૂલ્ય _____ છે .
|
||||||||
|
Answer:
Option (c) |
| 53. |
0.1 M ગ્લુકોઝ, 0.05 M NaCl, 0.05 M BaCl2 અને 0.1 M AlCl3 દ્રાવણો અનુક્રમે A, B, C અને D છે, તો નીચેના પૈકી કઈ જોડ આઈસોટોનિક છે ?
|
||||||||
|
Answer:
Option (a) |
| 54. |
સોડા વોટર ક્યા પ્રકારનું દ્રાવણ છે ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 55. |
નીચેના પૈકી _____ દ્રાવણ નથી .
|
||||||||
|
Answer:
Option (c) |
| 56. |
નીચેના પૈકી _____ પ્રવાહી દ્રાવ્ય ધરાવે છે .
|
||||||||
|
Answer:
Option (b) |
| 57. |
I2 એ CCl4 કરતાં મિથેનોલમાં વધુ દ્રાવ્ય થાય છે, કારણ કે _____
|
||||||||
|
Answer:
Option (d) |
| 58. |
ફોર્માંલિટી એકમ વિજ્ઞાનની કઈ શાખામાં પ્રચલિત છે ?
|
||||||||
|
Answer:
Option (d) |
| 59. |
તાપમાન બદલાતાં નીચેના પૈકી શું બદલાય છે ?
|
||||||||
|
Answer:
Option (b) |
| 60. |
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
|
||||||||
|
Answer:
Option (c) |