પૃષ્ઠ રસાયણવિજ્ઞાન  MCQs

MCQs of પૃષ્ઠ રસાયણવિજ્ઞાન

Showing 51 to 60 out of 149 Questions
51.
ઘન ઉપર વાયુના અધિશોષણ માટે, logmx  log p ના આલેખનો ઢાળ કેટલો હોય ?
(a) k
(b) log k
(c) n
(d) kn
Answer:

Option (d)

52.
લેન્ગમ્યૂરે કઈ સૈદ્ધાંતિક બાબતોને ધ્યાનમાં લઇ સમતાપી સમીકરણ ઉપજાવ્યું ?
(a) વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ
(b) વાયુનો ગતિમય સિદ્ધાંત
(c) વાયુના અધિશોષણની માત્રા
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (b)

53.
લેન્ગ્મ્યૂર અધિશોષણ સમતાપીમાં કોનો આલેખ સીધી રેખા આપે છે ?
(a) logxm  1p
(b) logxm  p
(c) xm  1p
(d) mx  1p
Answer:

Option (d)

54.
લેન્ગ્મ્યૂર અધિશોષણ સમતાપી (વાયુનું ઘન પર અધિશોષણ માટે)
(a) ઘન સપાટી પર અધિશોષણ વાયુનું દળ એ દબાણથી સ્વતંત્ર છે.
(b) ઘન સપાટી પર અધિશોષણ વાયુના બાષ્પાયનાનો દર એ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત છે.
(c) સપાટી પર અધીશોષિત વાયુ બહુઆણ્વીય સ્તર રચે છે.
(d) ઘન સપાટી પર અધિશોષિત વાયુનું દળ એ દબાણ પર આધારિત છે.
Answer:

Option (d)

55.
અતિ નીચા દબાણ માટે લેન્ગમ્યૂર અધિશોષણ સમતાપીનું સૂત્રકયું છે ?
(a) xm = Kp1n
(b) xm = ap1 + pb
(c) xm = ap
(d) xm = ab
Answer:

Option (c)

56.
ક્રોમેટોગ્રાફિકમાં કઈ પ્રક્રિયા થાય છે ?
(a) અવશોષણ
(b) અધિશોષણ
(c) અપશોષણ
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

57.
ફીણ-પ્લવન પદ્ધતિમાં વપરાતો અધિશોષક _____ છે.
(a) એલ્યુમિના
(b) સિલિકા જેલ
(c) ટર્પેન્ટાઈન તેલ
(d) સક્રિયકૃત ચારકોલ
Answer:

Option (c)

58.
ઉદ્દીપક નીચેના પૈકી શમાં ફેરફાર લાવે છે ?
(a) સંતુલન અચળાંક
(b) વેગ અચળાંક
(c) એન્ટ્રોપી
(d) નીપજોના સ્વભાવ
Answer:

Option (d)

59.
CO(g) + H2(g) x HCHO(g) પ્રક્રિયા માટે _____ ઉદ્દીપક યોગ્ય છે.
(a) Ni
(b) Cu
(c) Cu / ZnO
(d) Cu / Cr2O3
Answer:

Option (b)

60.
નીચેનામાંથી કઈ જાતનું ઉદ્દીપન અધિશોષણની રીતથી સમજાવાય છે ?
(a) સમાંગ ઉદ્દીપન
(b) એસિડ-બેઇઝ ઉદ્દીપન
(c) વિષમાંગ ઉદ્દીપન
(d) ઉત્સેચક ઉદ્દીપન
Answer:

Option (c)

Showing 51 to 60 out of 149 Questions