p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 31 to 40 out of 129 Questions
31.
N2Oમાં N-N તથા N-O બંધલંબાઈનું મૂલ્ય અનુક્રમે જણાવો.
(a) 1.13 Å, 1.19 Å
(b) 113 pm, 119 pm
(c) 1.13 × 10-8 cm, 1.19 × 10-8 cm
(d) આપેલ તમામ
Answer:

Option (d)

32.
નીચેના પૈકી કયો અણુ સમતલીય નથી ?
(a) N2O3
(b) NO2
(c) N2O4
(d) N2O5
Answer:

Option (b)

33.
N2O4માં N-N બંધલંબાઈનું મૂલ્ય જણાવો.
(a) 119 pm
(b) 186 pm
(c) 175 pm
(d) 121 pm
Answer:

Option (c)

34.
N2O5માં N - O - N બંધકોણ જણાવો.
(a) 134 °
(b) 112 °
(c) 117 °
(d) 105 °
Answer:

Option (b)

35.
નીચેના પૈકી શેમાં બંધલંબાઈનું મૂલ્ય લઘુતમ છે ?
(a) N2O માં N - N
(b) N2O3 માં N - N
(c) N2O4 માં N - N
(d) N2O5 માં N - O
Answer:

Option (a)

36.
સફેદ ફૉસ્ફરસને શેમાં સંગ્રહ કરવામાં આવે છે ?
(a) તેલ
(b) એમોનિયા
(c) પાણી
(d) કેરોસીન
Answer:

Option (c)

37.
ફૉસ્ફરસનું કયું સ્વરૂપ બિનઝેરી તથા બહુલક સ્વરૂપમાં હોય છે ?
(a) સફેદ ફૉસ્ફરસ
(b) α-કાળો ફૉસ્ફરસ
(c) β- કાળો ફૉસ્ફરસ
(d) રાતો ફૉસ્ફરસ
Answer:

Option (d)

38.
નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં ફૉસ્ફરસ પરમાણુનું અૉક્સિડેશન અને રિડક્શન બંને સાથે જ થાય છે ?
(a) Ca3P2s + 6H2Ol  3CaOH2aq + 2PH3g
(b) Ca3P2s + 6HClaq  3CaCl2aq + 2PH3g
(c) P4s + 3NaOHaq + 3H2Ol  PH3g + 3NaH2PO2aq
(d) આપેલ તમામ
Answer:

Option (c)

39.
સ્મૉક સ્ક્રીન બનાવવા શું ઉપયોગી છે ?
(a) PH3
(b) PCl3
(c) PCl5
(d) PH4Br
Answer:

Option (a)

40.
નીચેના પૈકી કયો ગુણધર્મ ફૉસ્ફરસ ટ્રાયકલોરાઈડનો નથી ?
(a) તે સફેદ, ધુમાયમાન પ્રવાહી છે.
(b) તેનું ઉત્કલનબિંદુ 76 °સે છે.
(c) તે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે.
(d) તેનો આકાર પિરામિડલ છે.
Answer:

Option (a)

Showing 31 to 40 out of 129 Questions