સદિશનું બીજગણિત  MCQs

MCQs of સદિશનું બીજગણિત

Showing 181 to 187 out of 187 Questions
181.
a, b, c ત્રણ શૂન્ય ન હોય તેવા સદિશો છે. ba અને c બંનેને લંબ નથી તથા a×b×c=a×b×c તો,
(a) a અને c હંમેશા અસમરેખ છે.
(b) a અને c હંમેશા સમરેખ છે.
(c) a અને c હંમેશા લંબ છે.
(d) a, b, c અસમતલીય છે.
Answer:

Option (b)

182.
સદિશો x, x + 1, x + 2, x + 3, x + 4, x + 5 તથા x + 6, x + 7, x + 8 સમતલીય સદિશો હોય, તો
(a) x < 0
(b) x > 0
(c) x = 0
(d) x  R
Answer:

Option (d)

183.
સમાંતરબાજુ ચતુષ્કોણમાં a=3α-β, b=α+3β છે. જો α=β=2 તથા αβ=π3 હોય, તો તેના વિકાર્ણની લંબાઈ _____ છે.
(a) 47
(b) 4
(c) 3 2
(d) 7 2
Answer:

Option (a)

184.
સદિશ a + b એ સદિશો a^ તથા b^ વચ્ચેના ખૂણાને દુભાગે છે, તો
(a) a+b=0
(b) ab=0
(c) a.b=0
(d) આ પૈકી એકપણ નહીં.
Answer:

Option (b)

185.
A, B, C વિષમતલીય સદિશો હોય, તો A.B×CC×A.B+B.A×CC.A×B = _____
(a) 1
(b) 2
(c) 0
(d) A×B×C
Answer:

Option (c)

186.
p=a+b અને q=a-b. જો a=b=k તથા a અને b વચ્ચેનો ખૂણો 60° હોય તો p×q = _____
(a) 3k2
(b) 3k2
(c) k2
(d) 3k
Answer:

Option (a)

187.
a=2i^+2j^+k^ અને b એવો સદિશ છે કે જેથી a.b=14 અને a×b=3i^+j^-8k^, તો b = _____
(a) 5i^+j^+2k^
(b) i^+5j^+2k^
(c) 2i^+j^+5k^
(d) 5i^-j^-2k^
Answer:

Option (a)

Showing 181 to 187 out of 187 Questions