વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 81 to 90 out of 102 Questions
81.
3ex1-ex dx+sec2 ytan ydy=0 વિકલ સમીકરણનો ઉકેલ _____ છે.
(a) tan y = c1-ex3
(b) tan y = c1-ex
(c) 1-ex3 tan y = c
(d) 1-ex tan y = c
Answer:

Option (a)

82.
જો m અને n અનુક્રમે વિકલ સમીકરણ y2d2ydx22+3xdydx+x2y2=sinx ની કક્ષા તથા પરિમાણ હોય તો _____
(a) m < n
(b) m>n
(c) m=n
(d) 2m=n
Answer:

Option (c)

83.
વિકલ સમીકરણ dydx-4dydx=7x ની કક્ષા અને પરિમાણ અનુક્રમે _____ છે.
(a) 1,1
(b) 1,2
(c) 2,1
(d) 1,12
Answer:

Option (b)

84.
નીચેના પૈકી કયા વિકલ સમીકરણની કક્ષા તથા પરિમાણ સમાન છે ?
(a) d4xdy4+8dydx8+5y=ex
(b) 5d3ydx34+81+dydx8+5y=e8
(c) 1+dydx323=4d3ydx3
(d) y=x2dydx+1+dydx2
Answer:

Option (c)

85.
વિકલ સમીકરણ y'-y=1, y0=1 નો ઉકેલ _____ છે.
(a) y=e-x
(b) y=-e-x
(c) y=1
(d) y=2ex-1
Answer:

Option (d)

86.
વિકલ સમીકરણ 1-x2dydx-xy=1 નો સંકલ્યકારક અવયવ _____ છે.
(a) -x
(b) x1-x2
(c) 1-x2
(d) 12log1-x2
Answer:

Option (c)

87.
વિકલ સમીકરણ x dydx2 + 2 xy dydx + y = 0નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) x + y = a
(b) x - y = a
(c) x + y = a
(d) x2 + y2 = a2
Answer:

Option (c)

88.
વિકલ સમીકરણ dydx + 1 + cos 2y1 - cos 2x = 0નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) tan y + cot x = c
(b) tan y - cot x = c
(c) tan x - cot y = c
(d) tan x + cot x = c
Answer:

Option (b)

89.
d2ydx2=2 નો ઉકેલ _____ છે.
(a) y=x2+c1x+c2
(b) y=x22+c1x+c2
(c) y=x2+cx
(d) y=2x+c1
Answer:

Option (a)

90.
y" = 4y'નું સમાધાન કરતાં અને (1, 0)માંથી પસાર થતાં વક્રનું સમીકરણ _____ છે.
(a) y = ae4x
(b) y = e4
(c) y = a(e4x - e4)
(d) y = e4x - e4
Answer:

Option (c)

Showing 81 to 90 out of 102 Questions