વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 81 to 90 out of 143 Questions
81.
જો y(x) એ વિકલ સમીકરણ x+2dydx=x2+4x-9, x-2 અને y(0) = 0, નો ઉકેલ હોય, તો y(-4) = _____
(a) 0
(b) 1
(c) -1
(d) 2
Answer:

Option (a)

82.
વિકલ સમીકરણ ydx-x+2y2dy=0 નો વ્યાપક ઉકેલ x = f(y) છે. જો f(-1) = 1 તો f(1) = _____
(a) 4
(b) 3
(c) 2
(d) 1
Answer:

Option (b)

83.
વિકલ સમીકરણ dydx+y2secx=tanx2y ,જ્યાં 0xπ2 અને y(0) = 1 નો ઉકેલ _____ છે.
(a) y2=1+xsecx+tanx
(b) y=1+xsecx+tanx
(c) y=1-xsecx+tanx
(d) y2=1-xsecx+tanx
Answer:

Option (d)

84.
વિકલ સમીકરણ (tan x) dx + (tan y) dy = 0નો વ્યાપક ઉકેલ _____ છે.
(a) sin y + cos x = c
(b) sin x = c cos y
(c) cos x·cos y = c
(d) sin y = c·cos x
Answer:

Option (c)

85.
વિકલ સમીકરણ x2 dydx = x2 + xy + y2 માટે yx = v લેતાં આ સમીકરણનું ચલ v અને xમાં વિયોજનીય ચલ સ્વરૂપ _____ થાય.
(a) (1 + v2)dv = x dx
(b) dv1 + v2 = dxx
(c) dv1 + v2 = x dx
(d) 1 + v2 dv= 1x dx
Answer:

Option (b)

86.
જો વિકલ સમીકરણની કક્ષા તથા પરિમાણ અનુક્રમે 2 અને 3 હોય તેવા વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં આવતાં સ્વૈર અચળો _____ છે.
(a) 2
(b) 3
(c) 0
(d) 6
Answer:

Option (c)

87.
વક્રના કોઈ બિંદુ (x, y) આગળના સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના y-યામનો ગુણાકાર એ બિંદુના x-યામ જેટલો હોય, તો તે વક્ર _____ દર્શાવે છે.
(a) લંબાતિવલય
(b) વર્તુળ
(c) પરવલય
(d) ઉપવલય
Answer:

Option (a)

88.
વિકલ સમીકરણ dydx = -4xy2 , y(0) = 1 નો વિશિષ્ટ ઉકેલ _____ છે.
(a) 4 ex + 1y2 = 8
(b) y = (2x2 + 1)-1
(c) x2 = 1y2
(d) y = x2 + log x
Answer:

Option (b)

89.
વિકલ સમીકરણ dydx = y tan x + exનો સંકલ્યકારક અવયવ _____ છે.
(a) cot x
(b) sin x
(c) sec x
(d) cos x
Answer:

Option (d)

90.
વિકલ સમીકરણ y22 - y1 = y3નું પરિમાણ _____ છે.
(a) 12
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (d)

Showing 81 to 90 out of 143 Questions