વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 71 to 80 out of 102 Questions
71.
વિકલ સમીકરણ dydx = ax + bcy + d એ પરવલય દર્શાવે તો a અને c ના મૂલ્ય _____ થાય.
(a) a = 1, c = -2
(b) a = 0, c = 0
(c) a = 1, c = 1
(d) a = 0, c ≠ 0
Answer:

Option (d)

72.
cos x dydx = y sin x + ex  cos x વિકલ સમીકરણના સંકલ્યકારક અવયવ _____ છે.
(a) e-cos x
(b) cos x
(c) ecos x
(d) sec x
Answer:

Option (b)

73.
વિકલ સમીકરણ  1+dydx232=kd2ydx2 ની કક્ષા તથા પરિમાણ અનુક્રમે _____ છે.
(a) 2, 2
(b) 2, 3
(c) 3, 2
(d) 1, 6
Answer:

Option (a)

74.
વિકલ સમીકરણ dxx=ydy1+y2, y(1)=0 નો ઉકેલ _____ દર્શાવે છે.
(a) વર્તુળ
(b) પરવલય
(c) ઉપવલય
(d) અતિવલય
Answer:

Option (d)

75.
વિકલ સમીકરણ dydx=ex-y+x2e-y નો ઉકેલ _____ છે.
(a) ey=ex+x33+c
(b) y=ex+x33+c
(c) e-y=e-x+x33+c
(d) એકપણ નહીં
Answer:

Option (a)

76.
વિકલ સમીકરણ logedydx = 3x + 4y, y(0) = 0નો વિશિષ્ટ ઉકેલ _____ છે.
(a) 4e3x + 3e-4y = 7
(b) e3x + 3e-4y = 4
(c) 4e3x - e-4y = 3
(d) 3e3x - 4e4y = 7
Answer:

Option (a)

77.
જો dIdy = 3cosy·sin y હોય તો I = _____ .
(a) -3cos ylog 3 + c
(b) 3cos y + c
(c) sin y + c
(d) આ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

78.
ઊગમબિંદુમાંથી પસાર થતી રેખાઓના સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
(a) xdydx + y = 0
(b) dydx = y
(c) dydx = x
(d) xdydx - y= 0
Answer:

Option (d)

79.
નાભિ ઊગમબિંદુ હોય અને x-અક્ષ જેનો અક્ષ હોય તેવા પરવલય સમુદાયનું વિકલ સમીકરણ _____ છે.
(a) ydydx2 + 4xdydx = 4y
(b) -ydydx2 = 2xdydx - y
(c) ydydx2 +y = 2xydydx
(d) ydydx2 + 2xy dydx + y = 0
Answer:

Option (b)

80.
વિકલ સમીકરણ dydx = x log x2 + xsin y + y cos y નો સામાન્ય ઉકેલ _____ છે.
(a) y sin y = x2 log x + c
(b) y sin y = x2 + c
(c) y sin y = x2 + log x + c
(d) y sin y = x log x + c
Answer:

Option (a)

Showing 71 to 80 out of 102 Questions