વિકલ સમીકરણો  MCQs

MCQs of વિકલ સમીકરણો

Showing 141 to 143 out of 143 Questions
141.
એક વક્રના કોઈ પણ બિંદુ આગળનો ઢાળ તે બિંદુને ઊગમબિંદુ સાથે જોડતી રેખાના ઢાળ કરતાં બમણો હોય તો તે વક્ર _____ છે.
(a) વર્તુળ
(b) ઉપવલય
(c) પરવલય
(d) અતિવલય
Answer:

Option (c)

142.
વિકલ સમીકરણ dydx = 1 - y2y એ _____ વાળો વર્તુળ સમુદાય દર્શાવે છે.
(a) ચલિત ત્રિજ્યા અને નિશ્ચિત કેન્દ્ર (૦, 1)
(b) ચલિત ત્રિજ્યા અને નિશ્ચિત કેન્દ્ર (0, -1)
(c) નિશ્ચિત ત્રિજ્યા 1 અને X-અક્ષ પર ચલિત કેન્દ્ર
(d) નિશ્ચિત ત્રિજ્યા 1 અને Y-અક્ષ પર ચલિત કેન્દ્ર
Answer:

Option (c)

143.
વિકલ સમીકરણ x dy - y dx = 0નો ઉકેલ _____ દર્શાવે છે.
(a) પરવલય કે જેનું શીર્ષ ઊગમબિંદુ
(b) વર્તુળ કે જેનું કેન્દ્ર ઊગમબિંદુ
(c) લંબાતિવલય
(d) ઊગમબિંદુમાંથી પસાર થતી રેખાઓ
Answer:

Option (d)

Showing 141 to 143 out of 143 Questions