વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર  MCQs

MCQs of વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર

Showing 41 to 50 out of 103 Questions
41.
ધાતુના બે સમાન (identical) ગોળાઓ A અને B પર સમાન વિદ્યુતભાર q છે. જ્યારે આ બે ગોળાઓને એકબીજાથી r જેટલા અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ F છે. હવે આ ગોળાઓ જેવાં જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળા Cનો A સાથે સ્પર્શ કરાવી છુટો પાડવામાં આવે છે. ત્યારબાદ ગોળા C ને B સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે, તો હવે A અને B વચ્ચે _____ બળ લાગશે. (બંને ગોળાઓ વચ્ચેનું અંતર બદલાતું નથી.)
(a) F
(b) 2F
(c) 3F8
(d) F4
Answer:

Option (c)

42.
q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1m લંબાઈની દોરીઓ વડે એક જ આધારબિંદુ પરથી ગુરુત્વમુક્ત અવકાશમાં લટકાવેલ છે. આ બે ગોળા વચ્ચેનું અંતર _____ m હશે.
(a) 0
(b) 0.5
(c) 2
(d) કશું કહી શકાય નહિ
Answer:

Option (c)

43.
2Q અને -Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓ ને એક બીજાથી અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે F બળ લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છુટા પાડી પછી એટલા જ અંતરે મૂકવામાં આવે છે, તો તેમના વચ્ચે લાગતું બળ _____ .
(a) F
(b) F2
(c) F4
(d) F8
Answer:

Option (d)

44.
m જેટલું સમાન દળ અને q જેટલો સમાન વીજભાર ધરાવતા બે કણોને એકબીજાથી 16 cm અંતરે મૂકેલ છે. જો તેઓ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય, તો qmનું મૂલ્ય _____ .
(a) 1
(b) 4πε0G
(c) πε0G
(d) G4πε0
Answer:

Option (b)

45.
હવામાં r અંતરે રાખેલા બે બિંદુવત્ વિદ્યુતભારો એકબીજા પર F બળ લગાડે છે. K = 2 ડાઈઇલેક્ટ્રિકવાળા માધ્યમમાં આ જ વિદ્યુતભારોને તેટલું જ બળ લગાડવા r' અંતરે જરૂરી હોય, તો r' = _____ .
(a) r2
(b) r
(c) r2
(d) 2
Answer:

Option (a)

46.
1 nCના બે વિદ્યુતભારોના સ્થાનસદિશો અનુક્રમે (1, 1, -1) m અને (2, 3, 1)mમાં છે, તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતાં કુલંબ બળનું મૂલ્ય _____ .
(a) 10-3
(b) 10-6
(c) 10-9
(d) 10-12
Answer:

Option (c)

47.
q વિદ્યુતભાર ધરાવતા બે ધન આયનો વચ્ચેનું અંતર d છે. જો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ F હોય, તો દરેક આયન પર ખૂટતાં ઇલેકટ્રોનની સંખ્યા _____ .
(a) 4πε0Fd2e2
(b) 4πε0Fe2d2
(c) 4πε0Fd2e2
(d) 4πε0Fd2q2
Answer:

Option (c)

48.
1.6 x 10-27 kg દળ અને 1.6 x 10-19C જેટલો વીજભાર ધરાવતા બે કણો જયારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય, ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી એકના વજન જેટલું હોય, તો તેમની વચ્ચેનું અંતર _____ m. (k = 9 x 109 MKS, g = 10 m s-2)
(a) 0.012
(b) 0.12
(c) 1.44
(d) 1.44 x 10-2
Answer:

Option (b)

49.
તાંબાના દરેક 1 g દળના બે ગોળાઓ એકબીજાથી 1 m અંતરે રહેલા છે. જો તેમાં પ્રોટોનની સંખ્યા કરતાં ઈલેકટ્રોનની સંખ્યા 1 % જેટલી ઓછી હોય, તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ _____ N. (તાંબાનો પરમાણુભાર 63.54 g / mol; પરમાણુંક્રમાંક 29; એવોગ્રેડો આંક NA = 6.023 x 1023 mol-1; k = 9 x 109 SI)
(a) 1.74 x 1015
(b) 2.25 x 1013
(c) 1.75 x 1018
(d) 2.2 x 1015
Answer:

Option (a)

50.
એક પદાર્થ પર Q જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે. આ પદાર્થના બે ટુકડા કેવી રીતે કરવા જોઈએ કે જેથી તેમના પર રહેલ વિદ્યુતભારો વચ્ચે આપેલા અંતર માટે લાગતું બળ મહત્તમ હોય ?
(a) q1 = Q4, q2 = 3Q4
(b) q1 = q2 = Q2
(c) q1 = Q5, q2 = 4Q5
(d) આપેલ પૈકી એક પણ નહીં.
Answer:

Option (b)

Showing 41 to 50 out of 103 Questions