પ્રવાહવિદ્યુત  MCQs

MCQs of પ્રવાહવિદ્યુત

Showing 21 to 30 out of 123 Questions
21.
એક 50 આંટાવાળા સોલેનૉઇડની ત્રિજ્યા 2 cm છે. તેમાં વપરાયેલા તારનો વ્યાસ 2 × 10-4 m અને અવરોધકતા 4.4 × 10-8 Ω m છે. આ સોલેનૉઇડને 10 Vની બૅટરી સાથે જોડવામાં આવે, તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ?
(a) 0.72 A
(b) 1.14 A
(c) 1.42 A
(d) 2.84 A
Answer:

Option (b)

22.
જો ભીના હાથ સાથે તમારા શરીરનો અવરોધ 5.0 × 104 Ω હોય, તો _____ સ્થિતિમાનનો તફાવત 1.0 mAનો ખતરનાક અને દુ:ખદ પ્રવાહ ઉત્પન્ન કરશે.
(a) 50 V
(b) 110 V
(c) 230 V
(d) 220 V
Answer:

Option (a)

23.
બે દ્રવ્યોનાં α1 અને α2 અનુક્રમે 5 × 10-4(°C)-1 અને -3.8 × 10-4(°C)-1 છે. પ્રથમ દ્રાવ્ય માટે અવરોધકતા ρ20 = 2.4 × 10-8 Ω m છે. આ બે દ્રવ્યોના મિશ્રણથી જો એવું દ્રવ્ય બનાવવું હોય કે જેની અવરોધકતા તાપમાન સાથે બદલાતી ના હોય, તો બીજા દ્રવ્ય માટે અવરોધકતા ρ20 કેટલી હોવી જોઈએ ? સંદર્ભ સાથે તાપમાન 20 °C લો. ( મિશ્રણની અવરોધકતા એ બંને ઘટકોની અવરોધકતાનો સરવાળો થાય તેમ ધારો.)
(a) 3.185 × 10-6 Ω m
(b) 3.158 × 10-9 Ω m
(c) 3.185 × 10-8 Ω m
(d) 3.158 × 10-8 Ω m
Answer:

Option (d)

24.
સમાન લંબાઈ ધરાવતા એક ઍલ્યુમિનિયમના અને એક તાંબાના તારના અવરોધો સમાન છે, તો આ વે તારમાંથી કયો હલકો હશે ?

Al = 2.63 × 10-8 Ω m, ρCu = 1.72 × 10-8 Ω m ઍલ્યુમિનિયમની ઘનતા 2.7 × 103 kg m -3 તથા તાંબાની ઘનતા 8.9 × 103 kg m -3)

(a) mAl < mCu
(b) mAl > mCu
(c) mAl = mCu
(d) આપેલ પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

25.
બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે પરિણામી અવરોધ 65 Ω મળે છે. હવે તેમાંનો એક અવરોધ તૂટી જાય છે ત્યારે પરિણામી અવરોધ 2 Ω બને છે, તો તૂટી ગયેલો અવરોધ _____ .
(a) 35 Ω
(b) 2 Ω
(c) 65 Ω
(d) 3 Ω
Answer:

Option (d)

26.
એકસરખો વ્યાસ ધરાવતા બે વાહકોની અવરોધકતા ρ1 અને ρ2 તથા લંબાઈઓ અનુક્રમે l1 અને l2 છે. આ વાહકોને શ્રેણીમાં જોડતા આ જોડાણની સમતુલ્ય અવરોધકતા કેટલી હશે ?
(a) ρ1l1+ρ2l2l1+l2
(b) ρ1l2+ρ2l1l1-l2
(c) ρ1l2+ρ2l1l1+l2
(d) ρ1l2-ρ2l1l1-l2
Answer:

Option (a)

27.
એક ઍમિટર અને એક વૉલ્ટમિટરને એક બૅટરી સાથે (શ્રેણીમાં) જોડેલ છે ત્યારે તેમનાં અવલોકનો અનુક્રમે A અને V મળે છે. હાવી એક૫ બાહ્ય અવરોધ વૉલ્ટમિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો અનુક્રમે અવલોકનો _____ .
(a) A ઘટશે, V વધશે
(b) A વધશે, V ઘટશે
(c) A અને V બંને વધશે
(d) A અને V બંને ઘટશે
Answer:

Option (b)

28.
મોટરકરની બૅટરીનું ચાર્જિંગ કરવામાં વિદ્યુતપ્રવાહની કઈ અસરનો ઉપયોગ કરવામાં આવે છે ?
(a) ચુંબકીય
(b) ઉષ્મીય
(c) રાસાયણિક
(d) પ્રેરણ
Answer:

Option (c)

29.
2.0 Vનો એક એવા 6 કોષો સહાયક સ્થિતિમાં શ્રેણીમાં જોડેલ છે. ટે દરેકનો આંતરિક અવરોધ 0.50 Ω છે. તેમને 110 V DC પ્રાપ્તિસ્થાન વડે ચાર્જ કરવામાં આવે છે. ચાર્જિંગ પ્રવાહ નિયંત્રિત કરવા માટે બૅટરીઓની શ્રેણીમાં 46 Ω અવરોધ જોડ્યો છે, તો (1) પ્રાપ્તિસ્થાનમાંથી મળતો પાવર, (2) ઉષ્મારૂપે વિખેરણ પામતો પાવર તથા (3) ચાર્જિંગ માટે વપરાતો પાવર અનુક્રમે _____ .
(a) 220 W, 24 W, 196 W
(b) 220 W, 196 W, 24 W
(c) 200 W, 180 W, 20 W
(d) 200 W, 20 W, 180 W
Answer:

Option (b)

30.
2 Ωના અવરોધને R Ωના અવરોધ સાથે શ્રેણીમાં એક વિદ્યુતકોષ સાથે જોડેલ છે. 2 Ωના અવરોધના બે છેડા વચ્ચેના વીજસ્થિતિમાનના તફાવતને સમતોલવા 300 cm લંબાઈના પોટૅન્શિયોમિટર તારની જરૂર પડે છે. આ જ રીતે R Ω માટે 350 cm લંબાઈના તારની જરૂર પડે છે, તો R = _____ .
(a) 5 Ω
(b) 3.33 Ω
(c) 4.6 Ω
(d) 2.33 Ω
Answer:

Option (d)

Showing 21 to 30 out of 123 Questions