| 71. |
લેન્ઝના નિયમ _____ સરંક્ષણને સુસંગત છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 72. |
m દળનો તાંબાનો તાર, d m દૂર આવેલા બે પાટાઓ પર ઘર્ષણરહિત સરકે છે. આ પાટા ઊર્ધ્વ ચુંબકીય ક્ષેત્રં B માં આવેલા છે. એક અચળ વિદ્યુતપ્રવાહ I એક પાટામાં વહે છે કે જે તાર મારફતે પાટામાં જાય છે, તો તારનો પ્રવેગ _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 73. |
N આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ l અને તેના આડછેદનું ક્ષેત્રફળ A હોય તો સોલેનોઈડનું આત્મપ્રેરકત્વ _____ થાય.
|
||||||||
|
Answer:
Option (b) |
| 74. |
ટ્રાન્સફૉર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓમાં અનુક્રમે 5 અને 10 આંટા હોય ત્યારે તેનું અન્યોન્ય પ્રેરકત્વ 25 H મળે છે. હવે પ્રાથમિક અને ગૌણ ગૂંચળાઓમાં અનુક્રમે 10 અને 5 આંટાઓ હોય ત્યારે મળતું અન્યોન્ય પ્રેરકત્વ _____ H છે.
|
||||||||
|
Answer:
Option (b) |
| 75. |
એક વાહકતારની ત્રિજ્યા r છે અને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્ર B ને લંબ છે. જો વાહકતારને તે સમતલમાં t સમયમાં ખેંચીને ચોરસ આકારનું કરવામાં આવે તો તેમાં પ્રેરીત થતું emf ε = _____
|
||||||||
|
Answer:
Option (d) |
| 76. |
ગૂંચળામાં આત્મપ્રેરકત્વ અને તેના અવરોધના ગુણોત્તરનો એકમ _____ છે.
|
||||||||
|
Answer:
Option (a) |
| 77. |
જો ચુંબકીય ફ્લક્સ વેબરમાં હોય તો ચુંબકીય પ્રેરણનો એકમ _____
|
||||||||
|
Answer:
Option (a) |
| 78. |
10Ω નો અવરોધ ધરાવતા બંધ પરિપથ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ Φ = 2t2 - 5t + 1 છે, તો t = 0.25 સેકન્ડે પરિપથમાં વહેતો પ્રવાહ _____
|
||||||||
|
Answer:
Option (c) |
| 79. |
0.5 mH નું આત્મપ્રેરકત્વ ધરાવતા ગૂંચળામાં વહેતો પ્રવાહ 2 A હોય તો તેમાં સંગ્રહિત ઊર્જા જૂલમાં કેટલી ?
|
||||||||
|
Answer:
Option (d) |
| 80. |
એક ગૂંચળામાં વહેતો પ્રવાહ 1 ms માં 3A થી ઘટી 2A થાય છે. તે દરમિયાન ઉદ્દભવતું વિદ્યુતચાલક બળ 5V હોય તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ _____
|
||||||||
|
Answer:
Option (c) |