રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 101 to 110 out of 132 Questions
101.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(a) પ્રથમ ક્રમની પ્રકિયા માટે t12=0.693K
(b) આણવિકતા શુન્ય અથવા અપૂણાૅક હોઈ શકે છે
(c) શુન્ય ક્રમની પ્રકિયામાં પ્રકીયાવેગ એ વેગઅચળાંકના મૂલ્ય જેટલો હોય છે
(d) તૃતીય ક્રમની પ્રકિયામાં અર્ધપ્રકિયા સમય એ પ્રકિયકની સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
Answer:

Option (b)

102.
નીચેનામાંથી કયો ગાણિતિક સંબધ સાચો છે ?
(a) શુન્યક્રમ માટે t12×K=R02
(b) 0.5 ક્રમ માટે t12×K=R0
(c) પ્રથમક્રમ માટે t12×K×10-4=0.693
(d) આપેલ ત્રણેય સંબધ સાચા છે.
Answer:

Option (d)

103.
ઝડપી પ્રક્રિયાઓ માટે સમયનો કયો એકમ પસંદ કરવામાં આવે છે ?
(a) દિવસ
(b) સેકન્ડ
(c) વર્ષ
(d) નેનો સેકન્ડ
Answer:

Option (d)

104.
પ્રક્રિયાનું તાપમાન વધારતાં પ્રક્રિયાવેગ વધે છે, કારણ કે _____
(a) ઊર્જા અવરોધ ઘટે છે .
(b) દેહલી ઊર્જા વધે છે .
(c) સક્રિયકરણ શક્તિ વધે છે .
(d) અસરકારક અથડામણ પામતાં અણુઓની સંખ્યા વધે છે .
Answer:

Option (d)

105.
પ્રક્રિયા n1A + n2B → નીપજો માટે વેગ = K[A]3[B]0 છે. A ની સાંદ્રતા બમણી અને Bની સાંદ્રતા અડધી કરતાં પ્રક્રિયાવેગ _____
(a) ચારગણો વધે છે.
(b) આઠગણો વધે છે.
(c) બમણો થાય છે.
(d) દસગણો થાય છે.
Answer:

Option (b)

106.
પ્રક્રિયાની તત્વયોગમિતિ નીચેનામાંથી શેનું સૂચન કરે છે ?
(a) પ્રક્રિયાક્રમ
(b) પ્રક્રિયાની કાર્યપ્રણાલી
(c) પ્રક્રિયામાં બનતાં મધ્યસ્થ સંયોજનોની સંખ્યા
(d) પ્રક્રિયકો અને નીપજોની સાપેક્ષ મોલ સંખ્યા
Answer:

Option (d)

107.
પ્રક્રિયાવેગનો SI એકમ કયો છે ?
(a) મોલ સેકન્ડ-1
(b) મોલ મીટર-3 સેકન્ડ-1
(c) મોલ સેમી-1 સેકન્ડ-1
(d) મોલ મીટર-1
Answer:

Option (b)

108.
પ્રક્રિયાનો ક્રમ 'n' હોય તો તેના વેગઅચળાંકનો એકમ કયો થશે ?
(a) લિટરn મોલ-n2 સેકન્ડ1
(b) (મોલ લિટર1)n-1
•સેકન્ડ1
(c) લિટરમોલn-1 સેકન્ડ-1n
(d) મોલn લિટર-nસેકન્ડ-1
Answer:

Option (b)

109.
પ્રક્રિયાના અર્ધપ્રક્રિયા સમય અને [R]0 વચ્ચેનો સંબંધ t12 1[R]0n-1 હોય તો પ્રક્રિયા ક્યા ક્રમની હશે ?
(a) n-22
(b) n-1
(c) 1n-1
(d) n
Answer:

Option (d)

110.
નીચેની પ્રક્રિયાઓના પ્રક્રિયાક્રમ અનુક્રમ_____ H2(g) + Cl2(g)2HCl(g)hv H2(g)+Br2(g) →2HBr(g) H2(g)+I2(g) →2HI(g)
(a) 2, 2, 2
(b) 0, 2, 2
(c) 0, 1.5, 2
(d) 2, 1.5, 2
Answer:

Option (c)

Showing 101 to 110 out of 132 Questions