રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 111 to 120 out of 132 Questions
111.
જો પ્રકિયામાં બે પ્રક્રિયકો ભાગ લેતા હોય તો, નીચેના પૈકી તે પ્રક્રિયા કદાપિ હોય શકે નહી.
(a) પ્રથમ ક્રમની
(b) દ્રિતીય ક્રમ
(c) એકઆણ્વિય
(d) દ્રિઆણ્વિય
Answer:

Option (c)

112.
પ્રક્રિયાનો વેગ નીચેનામાંથી ક્યા પરિબળ પર આધાર રાખે છે ?
(a) પ્રક્રીયકના આણ્વિયદળ પર
(b) પ્રક્રીયકના પરમાણ્વિયદળ પર
(c) પ્રક્રીયકના તુલ્યભાર પર
(d) પ્રક્રીયકના સક્રિય જથ્થા પર
Answer:

Option (d)

113.
-12d[N2O5]dt પદ શું સૂચવે છે ?
(a) N2O5નો ઉત્પાદન થવાનો દર
(b) N2O5નો વિઘટન થવાનો દર
(c) પ્રક્રિયાનો ક્રમ
(d) પ્રક્રીયકની આણ્વિયતા
Answer:

Option (b)

114.
આર્હીનિયસ વેગઅચળાંક સમીકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(a) તે K અને T વચ્ચેનો જથ્થાત્મક ખ્યાલ આપે છે.
(b) T વધે તેમ K વધે છે અને A ઘટે છે.
(c) Ea વધે તેમ K વધે છે.
(d) જો Ea = 0 હોય તો K = A થાય છે.
Answer:

Option (b)

115.
પ્રક્રીયાક્રમ અને આણ્વિયતા અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(a) આણ્વિયતા સૈદ્ધાંતિક તારવણી છે જયારે પ્રક્રીયાક્રમ પ્રાયોગિક તારવણી છે.
(b) આણ્વિયતાનું મૂલ્ય ધન પૂર્ણાંક હોય છે જયારે પ્રક્રીયાક્રમનું મુલ્ય ધન, ઋણ કે સુન્ય હોય શકે છે.
(c) આણ્વિયતા પ્રક્રિયાની કાર્યપ્રણાલી સમજાવે છે, જયારે પ્રક્રીયાક્રમ કાર્યપ્રણાલી અંગે કોય માહિતી આપતું નથી.
(d) પ્રારંભિક પ્રક્રિયા માટે પ્રક્રિયામાં અને આણ્વિયતા સમાન હોય છે.
Answer:

Option (c)

116.
કઈ પ્રારંભિક પ્રક્રિયાઓ માટે પ્રક્રીયાક્રમ અને આણ્વિયતા સમાન હશે ?
(a) એકઆણ્વિય અને દ્રિઆણ્વિય
(b) દ્રિઆણ્વિય અને ત્રિઆણ્વિય
(c) એકઆણ્વિય અને ત્રિઆણ્વિય
(d) બધી જ આણ્વિય પ્રક્રિયાઓ
Answer:

Option (b)

117.
નીચેનામાંથી કયો ગાણિતિક સંબંધ સાચો છે ?
(a) સુન્ય ક્રમ માટે (t12 × K) = [R]02
(b) 0.5 ક્રમ માટે (t12 × K) [R]0
(c) પ્રથમ ક્રમ માટે(t12 × K) =0.693
(d) આહિંયા આપેલા ત્રણેય સંબંધો શાચા છે .
Answer:

Option (d)

118.
પ્રક્રિયાવેગના પદની પૂર્વે ઋણ નિશાની શું સૂચવે છે ?
(a) સમય સાથે પ્રક્રિયાની ગતિશક્તિ ઘટે છે.
(b) સમય સાથે પ્રક્રિયાનો ઉર્જા અવરોધ ઘટે છે.
(c) પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ સમય સાથે ઘટે છે.
(d) સમય સાથે પ્રક્રીયકોની સાંદ્રતા ઘટે છે.
Answer:

Option (d)

119.
પ્રક્રિયાનું તાપમાન 300 થી 310 K તાપમાન વધારતાં પ્રક્રિયાવેગનું મુલ્ય લગભગ બમણું થાય છે, કારણ કે _____
(a) ગતિજ ઉર્જા બમણી થાય છે.
(b) અસરકારક અણુઓનો અથડામણ અંશ લગભગ બમણો થાય છે.
(c) અણુ અથડામણ સંખ્યા વધે છે.
(d) સક્રિયકરણ શક્તિ ઘટે છે.
Answer:

Option (b)

120.
સક્રિયકરણ શક્તિનું ખુબ જ ઊંચુ મુલ્ય ધરાવતી પ્રક્રિયાઓ સામાન્ય રીતે_____ હોય છે.
(a) ખુબ જ ધીમી
(b) ખુબ જ ઝડપી
(c) સ્વયંભુ
(d) મધ્યમ ઝડપી
Answer:

Option (a)

Showing 111 to 120 out of 132 Questions