ત્રિપરિમાણીય ભૂમિતિ  MCQs

MCQs of ત્રિપરિમાણીય ભૂમિતિ

Showing 121 to 130 out of 165 Questions
121.
નીચેના પૈકી કયું બિંદુ રેખા r¯ = (-5 i^ + 2 j^ + 3 k^ ) + μ (9 i^ - 5 j^ + 3 k^), μ  R પર આવેલું છે ?
(a) (-41, 22, -8)
(b) (-14, -7, 0)
(c) (13, -8, 8)
(d) (-50, 27, -12)
Answer:

Option (d)

122.
બિંદુ A (2, -1, 3) માંથી પસાર થતાં અને સદિશો a¯ = (3, 0, -1) અને b¯ = (-3, 2, 2) ને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
(a) 2x - 3y + 6z - 25 = 0
(b) 2x - 3y + 6z + 25 = 0
(c) 3x - 2y + 6z - 25 = 0
(d) 3x - 2y + 6z + 25 = 0
Answer:

Option (a)

123.
ઊગમબિંદુમાંથી પસાર થતી અને x - 15 = y - 24 = z - 35 ને સમાવતા સમતલનું સમીકરણ _____ છે.
(a) x + 5y - 3z = 0
(b) x - 5y + 3z = 0
(c) x - 5y - 3z = 0
(d) 3x - 10y + 5z = 0
Answer:

Option (b)

124.
બિંદુઓ (2, 3, 1) અને (4, -5, 3) માંથી પસાર થતાં અને X-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
(a) x + 4z = 7
(b) y - 4z = 7
(c) y + 4z = -7
(d) y + 4z = 7
Answer:

Option (d)

125.
જો બિંદુ P (a, b, c) માંથી સમતલ YZ અને સમતલ ZX પરના લંબ રેખાખંડ PA અને PB હોય તો સમતલ OAB નું સમીકરણ _____ છે.
(a) bcx + cay + abz = 0
(b) bcx + cay - abz = 0
(c) bcx - cay + abz = 0
(d) ax + by + cz = 0
Answer:

Option (b)

126.
રેખા x - 22 = y - 33 = z - 45 માંથી પસાર થતાં અને X-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
(a) 5y - 3z - 3 = 0
(b) 5x - 3y - 3 = 0
(c) 5y + 3z - 3 = 0
(d) 5z + 3y + 3 = 0
Answer:

Option (a)

127.
લંબ રેખાઓનો દિફકોસાઈન al + bm + cn = 0 અને fmn + gnl + hlm = 0 વડે આપવામાં આવે છે તો _____ .
(a) af + bg + ch = 0
(b) a2f + b2g + c2h = 0
(c) fa + gb + hc = 0
(d) a2f + b2g + c2h = 0
Answer:

Option (c)

128.
જો P (0, 1, 0) અને Q (0, 0, 1) બે બિંદુઓ હોય તો PQ નો સમતલ x + y + z = 3 પરનો પ્રક્ષેપ = _____ .
(a) 2
(b) 3
(c) 2
(d) 3
Answer:

Option (c)

129.
બિંદુ (1, 2, 3) માંથી પસાર થતાં અને સમતલ x + 2y + 5z = 0 ને સમાંતર સમતલનું સમીકરણ _____ છે.
(a) (x - 1) + 2(y - 2) + 5(z - 3) = 0
(b) x + 2y + 5z = 14
(c) x + 2y + 5z = 6
(d) આ પૈકી એક પણ નહીં
Answer:

Option (a)

130.
સમતલો x + y + z = 1 અને 2x + 3y - z + 4 = 0 ની છેદરેખામાંથી પસાર થતાં અને X-અક્ષને સમાંતર સમતલનું સમીકરણ _____ .
(a) y - 3z + 6 = 0
(b) 3y - z + 6 = 0
(c) y + 3z + 6 = 0
(d) 3y - 2z + 6 = 0
Answer:

Option (a)

Showing 121 to 130 out of 165 Questions